આજે જાણીએ પાણીમાં શહેર (યોનાગુની) વિશે

આજે જાણીએ પાણીમાં શહેર (યોનાગુની) વિશે
આજે જાણીએ પાણીમાં શહેર (યોનાગુની) વિશે

જાપાનના યોનાગુનીના દરિયામાં કેટલાય મીટર ઊંડે એક વિશાળકાય મોન્યુમેન્ટના અવશેષો જોવા મળે છે . કોઇ એને કુદરતી કહે છે તો કોઇ એને માનવસર્જિત . 10,000 વર્ષ પહેલા હર્યુંભર્યું લાગતું એક શહેર આખેઆખું દરિયામાં ગરક થઇ ગયું.

આજે જાણીએ પાણીમાં શહેર (યોનાગુની) વિશે શહેર
આજે જાણીએ પાણીમાં શહેર (યોનાગુની) વિશે શહેર

Visit Saurashtra Kranti Homepage here

નેશનલ જીયોગ્રાફીના એક્સપર્ટ કહે છે કે પર્વતોને કોતરીને બનાવેલી ગુફાઓ , પીરામીડ , મનુષ્ય અને પ્રાણીઓના સ્ટેચ્યુઓ આ બધું જોતાં તે માનવસર્જિત હોય તેવું લાગે છે .

Read About Weather here

કોઇ એશિયન સંસ્કૃતિ રાતોરાત દરિયામાં ગરકાવ થઇ ગઇ હશે. એ લોકોએ પ્રાચીન શહેરના ખંડેરો હોય તેવા અલગ અલગ ૧૦ માળખાં શોધ્યા છે. ડૂબકી લગાવનારાઓએ અહીં પાણીમાં એક કિલ્લો , પાંચ મંદિર , વિજયી કમાન અને એક સ્ટેડિયમની શોધ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here