આજે જાણીએ દરિયામાં રસ્તો (બિમીની રોડ) વિશે

આજે જાણીએ દરિયામાં રસ્તો (બિમીની રોડ) વિશે
આજે જાણીએ દરિયામાં રસ્તો (બિમીની રોડ) વિશે
જમીન ઉપર તો રસ્તા હોય પણ દરિયામાં ૨૦ ફૂટ નીચે રસ્તો હોય તે કેમ માનવું ? બહામાસના બિમીની ટાપુની આસપાસ આ રોડ જોવા મળ્યો છે. ચૂનાન પથ્થરનો બનેલો આ રોડ શું છે તે હજુ કોઇ નક્કી કરી શક્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

કોઇ એને રોડ કહે છે તો કોઇ પથ, કોઇ દિવાલ કહે છે તો કોઈ પાણીને રોકવા માટેનું બ્રેકવોટર કે માનવસર્જિત માળખું કહે છે, પણ હજી સુધી કોઇ ચોક્કસ પુરાવા નથી મળ્યા.

આજે જાણીએ દરિયામાં રસ્તો (બિમીની રોડ) વિશે દરિયા

Read About Weather here

૧૯૬૮ માં સૌપ્રથમ ત્રણ મરજીવાઓને આ રોડ જોવા મળ્યો ત્યાર પછી આ સ્થળ પ્રવાસનું કેન્દ્ર બની ગયું છે. આ રોડ ચોરસ , લંબચોરસ અને બહુકોણીય પથ્થરોનો બનેલો છે. રેડિયો કાર્બન ડેટિંગમાં તે ૩,૫૦૦ વર્ષ જૂના હોવાનું સાબિત થયું છે

આજે જાણીએ દરિયામાં રસ્તો (બિમીની રોડ) વિશે દરિયા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here