આજે જાણીએ ચાલતા પથ્થરો (કૈલીંગ રોક્સ) વિશે

આજે જાણીએ ચાલતા પથ્થરો (કૈલીંગ રોક્સ) વિશે
આજે જાણીએ ચાલતા પથ્થરો (કૈલીંગ રોક્સ) વિશે
અમેરિકાના કેલિફોર્નિયા અને નેવાડા રાજ્યની વચ્ચે ડેથવેલી નામનો સૂકો પ્રદેશ આવેલ છે . ત્રણ બાજુ પર્વતોની વચ્ચે આવેલ રેસટ્રેક પ્લાયા નામના વિસ્તારમાં એક અજીબ ઘટના બને છે . અષ્ટકોણ આકારની પાથરેલ મોઝેક છાપ આ સૂકાં વિસ્તારમાં પથ્થરો આપમેળે ચાલે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રેસટ્રેક પ્લાયા એક સૂકું તળાવ છે જેમાં પાણી નથી , વૃક્ષો નથી , જીવજંતુઓ નથી , આજુબાજુ કોઇ માનવવસતી નથી છતાં કોઇના અડ્યા વગર પથ્થરો આપમળે ચાલે છે અને પથ્થરો ચાલ્યા હોય તેનાં ચાસ પણ પડી જાય છે.

આજે જાણીએ ચાલતા પથ્થરો (કૈલીંગ રોક્સ) વિશે પથ્થરો

નાના પથ્થરોથી માંડીને ૩૨૦ કિલો સુધીના વજનદાર પથ્થરો કિલોમીટર સુધી ચાલી ગયાના દાખલાઓ બન્યા છે . સંશોધકોએ ઘણો પ્રયાસ કર્યો છતાં થોડીઘણી શોધ કરી કે વરસાદ થતાં પાણી થીજી જાય છે અને એ પથ્થર નીચે બરફ જામી જાય છે

Read About Weather here

અને બરફ પીગળતાં પથ્થરો આગળ તરફ સરકે છે છતાં પ્રમાણભૂત રીતે સાબિત નથી કરી શક્યા કે ૩૨૦ કિલો સુધી વજનના પથ્થરો કોઇના પણ ચાલક બળ વિના કિલોમીટર સુધીનો પ્રવાસ કેવી રીતે ખેડે છે ?

આજે જાણીએ ચાલતા પથ્થરો (કૈલીંગ રોક્સ) વિશે પથ્થરો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here