આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

સામાજિક સીમા વધશે. નવી જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ રહેશો. તમારી પ્રતિભા ઉભરીને સામે આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કોશિશ કરશે તો સારી સફળતા મળી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ પાસેથી ભેટ મેળવીને હાર્દિક સુખ મળશે.જોખમી કાર્યોથી દૂર રહો. ઈજા પહોંચવાની સ્થિતિ બની શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મજબૂત રાખવામાં તમારી વિશેષ કોશિશ રહેશે. જમીન-સંપત્તિના મામલે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં થોડા લાભદાયક સોદા હાથમાં આવી શકે છે.પારિવારિક જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકશો.કોઇ અશુભ સમાચાર મળવાથી શારીરિક અને માનસિક રૂપથી નબળા અનુભવ કરશો.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમારા વિચારો કાર્યને શરૂ કરશે. તમારા અનુભવોથી પ્રેરણા લઇને તમે એક સંદર ભવિષ્યની તરફ આગળ વધવાની કોશિશ કરશો. રચનાત્મક કાર્યમા રસ વધશે. સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવાની તક મળી શકશે.કોઇ મિત્રના વ્યવહારના કારણે મન નિરાશ રહેશે. અચાનક જ કોઇ ચિંતા સામે આવી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહો. વ્યક્તિગત લાભના કાર્યોમાં તમારા અહંકારને આડે આવવા દેશો નહીં.કાર્યક્ષેત્રમાં નવી યોજના બનશે, તેના ઉપર યોગ્ય રીતે અમલ પણ થશે.જીવનસાથીનો પૂર્ણ સહયોગ અને ભાવનાત્મક સપોર્ટ પણ મળશે.તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

ઘરમાં માંગલિક કાર્યોને લગતી યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ દૂર થશે તથા માનસિક શાંતિનો અનુભવ કરશો. આવક અને વ્યયમાં પણ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. પરિવાર સાથે શોપિંગમાં પણ યોગ્ય સમય પસાર થશે.ઉતાવળમાં કોઇ નિર્ણય ન લેશો, પછી પછતાવું પડી શકે છે. કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવવાથી બચવું. કોઇ પાડોસી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. અન્યના માલમે વધારે ગુંચવાશો નહીં.કાર્યક્ષેત્રમાં નાણાકીય મામલાઓને ગંભીરતાથી પૂર્ણ કરવાની કોશિશ કરો.ઘરેલૂ મામલાઓમાં વધારે દખલ ન કરો તો સારું રહેશે.પેટને લગતા રોગ પરેશાન કરી શકે છે..

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

લાભકારી સમય છે. ક્યાંકથી શુભ સમાચાર મળશે. વાહન કે જમીનની ખરીદદારી પણ શક્ય છે. સામાજિક મેલજોલ વધશે. બાળકોને પોતાના માતા-પિતાનો સહયોગ મળી શકશે. કોઇ ધાર્મિક સ્થાને પણ જવાની તક મળી શકે છે.બપોર પછી કોઇ પાડોસી સાથે ઝઘડાની સ્થિતિ બની શકે છે. કોઇ નકારાત્મક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત પરેશાનીનું કારણ બની શકે છે. અચાનક જ કોઇ મિત્ર સાથે સંબંધ ખરાબ થવાથી મન નિરાશ રહેશે.કાર્યસ્થળમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

દૈનિક કાર્યોને સરળતાથી અને સુગમતાથી પૂર્ણ કરવાની કોશિશ કરો. ઘરના રિનોવેશન અને સારી દેખરેખની ગતિવિધિઓમાં વધારે સમય પસાર થશે. તમે તમારી પ્રતિભાના બળે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે અંજામ આપશો.બપોર પછી સમય થોડો વિપરીત થઇ શકે છે. કોઇ કામ ખરાબ થવાથી મન દુઃખી થઇ શકે છે. આ સમયે ભાવનાઓમાં ન વહીને પ્રેક્ટિકલ રીતે વ્યવહાર કરો. મહિલાઓ ઉપર ઘરની જવાબદારી વધી શકે છે.આર્થિક સ્થિતિ સારી રહેશે.પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલ સારું જળવાયેલું રહેશે.વધારે શારીરિક અને માનસિક મહેનતના કારણે થાક અને તણાવ હાવી રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

કોઇ નજીકના મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારા માટે ઉન્નતિદાયક છે, તેનો યોગ્ય સહયોગ કરો. સામાજિક ગતિવિધિઓમાં તમારો રસ જળવાયેલો રહેશે.થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી આલોચના કરશે તથા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ધનને લગતા મામલે તમારે કોઇના ઉપર વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લેવી પડશે. રોકાણ, ફંડ વગેરે મામલાઓમાં સાવધાની જાળવવી.વ્યવસાયિક યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે.પતિ-પત્ની વચ્ચે પ્રેમ ભાવ જળવાયેલો રહેશે.સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આ સમય સુખદાયક તથા શાંતિદાયક છે. તમને તમારી વ્યસ્તતાના યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. જીવનમાં ખૂબ જ સહજ અને સરળ પ્રતીત થશે. અન્ય કરતા વધારે આગળ જવાની ઇચ્છા તમારા આત્મબળ તથા કાર્યક્ષમતાને વધારશે.બાળકોની કોઇ હરકતના કારણે મન નિરાશ રહી શકે છે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇ અપ્રિયજનના ઘરમાં આવવાથી મન નિરાશ રહેશે. અન્યના મામલે ગુંચવાશો નહીં.વ્યવસાયમાં તમારી મહેનત રંગ લાવશે.પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આ સમય થોડો મિશ્રિત પ્રભાવ આપશે. તમારા મનગમતા કાર્યોને મહત્ત્વ આપો, તેનાથી તમને માનસિક સુકૂન મળશે. ઘરમાં સાફ-સફાઈ તથા સુધારને લગતા કાર્યોમાં પણ તમારી મદદ મળશે. કોઇ પ્રિય સાથે બેસીને તમે તમારું દુઃખ વ્યક્ત કરશો.તમારા ઉપર કામનો ભાર વધારે રહેશે. તમે એકલા કામ કરતા-કરતા થાકી પણ જશો. અનુભવમાં ખામી હોવાના કારણે થોડા કામ અટકી શકે છે. થોડા નજીકના લોકો તમારી ભાવનાઓનો ખોટ ફાયદો ઉઠાવશે.વ્યવસાયિક મામલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે.પારિવારિક સભ્યોમાં ભાવનાત્મક મધુરતા વધશે.વધારે કામનો ભાર શારીરિક અને માનસિક થાક વધારશે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

તમારા બાળકોને દરેક ઉત્તમ વસ્તુ આપવા માટે કોશિશ કરતા રહો. બાળકોને શિષ્યતા અને સંસ્કાર આપવામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. ભવિષ્ય માટે નવી-નવી યોજનાઓ બનશે. તમારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ પણ વધશે.સંબંધીઓ સાથે ઈગોના કારણે થોડું અંતર વધી શકે છે. અન્યની વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા પરિવાર સાથે સુખમય સમય પસાર કરો. કોઇપણ કાર્યમાં સફળતા મેળવવા માટે વધારે મહેનત અને કોશિશ કરવાની જરૂર છે.તમારા સ્ટાફ તથા કર્મચારીઓ સાથે સહયોગાત્મક વ્યવહાર રાખોપારિવારિક વાતાવરણ યોગ્ય અને તાલમેલ સારો રહેશે.વધારે કામના કારણે પગમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે તમે પોતાને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અનુભવ કરશો. કઠોર મહેનત દ્વારા કોઇપણ પરેશાનીમાં ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. ઘરમાં મહેમાનોની અવર-જવરથી વાતાવરણ સુખમય રહેશે.કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. આ સમયે કોઇપણ યાત્રા કરવી કષ્ટકારી રહેશે. એટલે કોઇપણ યાત્રાને લગતી યોજના બનાવશો નહીં. મોજ-મસ્તી સાથે પોતાના કામ ઉપર ધ્યાન આપોઆ સમયે વ્યવસાયને લગતા કોઇપણ નિર્ણયને તરત લેવાની કોશિશ કરો.પતિ-પત્નીમાં તાલમેલ સારો જળવાયેલો રહેશે.પેટને લગતી તકલીફ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને ધૈર્ય અને સંયમથી ઉકેલવામાં સક્ષમ રહેશો. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશો.આ સમયે તમને તમારી વાણી તથા વ્યવહારમાં થોડી ઉદારતા અને લચીલાપણું પણ લાવવાની જરૂરિયાત છે. કોઇ વડીલ વ્યક્તિ કે વૃદ્ધની નિરાશા સહન કરવી પડી શકે છે.તમારા વ્યવહારમાં નવી-નવી સંભાવનાઓ અને અવસરોની પ્રાપ્તિ થઇ શકે છે.તમારી કોઇપણ મુશ્કેલ સ્થિતિમાં પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળશે.નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ સમયે તમારી કોઇ વિશેષ સફળતાના કારણે ઘર અને સંબંધોમાં માન-સન્માન વધશે. તમે કોઇપણ પારિવારિક સમસ્યાને એકબીજાની સલાહ અને સમજણ દ્વારા ઉકેલવામાં સક્ષમ રહેશો.તમારી આર્થિક સ્થિતિ સારી જાળવી રાખવા માટે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. બાળકોના વ્યવહાર તથા સંગતીનું પણ ધ્યાન રાખો. ક્યારેક-ક્યારેક તમને મનમાં થોડી નિરાશા અને બેચેની અનુભવ થઇ શકે છે.વેપારમાં કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરીને તથા નવી તકનીક અપનાવીને તમે તમારા કાર્યોને વધારે સારા જાળવી રાખવાની કોશિશ કરશો.પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.તમારા ખાનપાન અને કસરત જેવી દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here