1.દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં પડેલા મોટા દરોડા અને મળી આવેલી અઢળક સંપત્તિ વિશે જાણો
બ્લેક મની ધરાવતી મોટા ભાગની વ્યક્તિઓના રાજકીય નેતાઓ સાથે છેડા જોડાયેલા હતા
Visit Saurashtra Kranti Homepage here
2.રાજ્યનાં 6 શહેરોની સ્કૂલોમાં હાજરી 70% સુધી ઘટી; રાજકોટમાં 70% તો અમદાવાદમાં 40% વિદ્યાર્થી ઘટ્યાં
સ્કૂલોમાં ઑફલાઇન શિક્ષણ બંધ નહીં થાય એવી શિક્ષણમંત્રીની જાહેરાત છતાં સ્કૂલોમાં બાળકોની સંખ્યામાં ઘટાડો
3.દેશના સૌથી મોટા GST-ITના દરોડામાં IRS અધિકારીની અહમ ભૂમિકા; હજુય દિવસ-રાત રેડમાં વ્યસ્ત
મૂળ ચીરઇના અને અંજાર વસેલા ધર્મવીરસિંહ જાડેજાની ટીમને સફળતા
4. ટુવાલ પહેરીને રસ્તા પર રિટાયર્ડ બેન્ક અધિકારી સાથે મારામારી કરી, લાફો માર્યો અને દંડો લઈને દોડ્યા
ઘટના પછી DSPએ મારપીટની ફરિયાદ નોંધાવી હતી
5. બિહારના યુવકે રસ્તા વચ્ચે મહિલાને ઢોરમાર મારી પેટમાં છરી ખોંસી દીધી અને લોકો તમાશો જ જોતા રહ્યા; મહિલાની સ્થિતિ ગંભીર
જમશેદપુરમાં સોમવારે બપોરે ખુલ્લેઆમ એક યુવકે એક યુવતીનું ગળું કાપી નાખ્યું અને પેટમાં છરી ઝીંકી દીધી.
6. અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી સર્વિસ સરળ અને ઝડપી બનશે, પ્રી-પેઇડ સિવાયની ટેક્સી માટે તૈયાર થઈ રહ્યું છે પાર્કિંગ સ્ટેન્ડ
પાર્કિંગ સ્ટેન્ડ પર એકસાથે 150 જેટલી ગાડીઓ પાર્ક થઇ શકશે
7.બર્થ-ડે પાર્ટીમાં કેફી પીણું પીવડાવી હોટેલમાં લઈ જઈ એકે દુષ્કર્મ ગુજાર્યું, બીજાને મદદ માટે બોલાવ્યો તો તેણે પણ કારમાં બળાત્કાર કર્યો
સમાના વુડીજોન્સ પિઝા રેસ્ટોરન્ટના સંચાલક અને હાલોલના યુવકનું કારસ્તાન રેસ્ટોરન્ટના સંચાલકે હરણીની હોટલમાં અને હાલોલના યુવકે દાવડા પાસે કારમાં કુકર્મ કર્યું
8. પોરબંદરમાં અસામાજિક તત્ત્વોએ નાના વાછરડા સહિત 8થી 10 ગાય પર એસિડ ફેંક્યું, ગૌ-પ્રેમીઓમાં રોષ ફેલાયો
તાકીદે અસામાજિક તત્ત્વોને પકડી પાડવા આવેદન પાઠવાશે
9.11 વાગ્યાથી નાઇટ કર્ફ્યૂ લાગુ થતાં જ મલ્ટિપ્લેકસના ઓનર્સે 3 શો કેન્સલ કરવા પડ્યા, રોજ 30 ટકાનું નુકસાન
ફેસ્ટિવ સિઝનમાં 3 બિગ બજેટ મૂવી રિલીઝ છતાં નાઇટ કર્ફ્યૂના કારણે ઓનર્સને મોટું નુકસાન
Read About Weather here
10.સુરતના સલાબતપુરામાં કોન્ટ્રાક્ટરના માણસે ફ્રીમાં અપાતા ગટરના જોડાણ માટે 3 મિલકતદારો પાસેથી 4500 રૂપિયા પડાવ્યાં
કિર્તી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારી સામે કાર્યવાહીની માંગ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here