આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.27 સર્જરી બાદ એક આંખ ખૂલી, હવે બીજાનાં રક્ષણ માટે અધિકારી બનવા ફરી અભ્યાસ શરૂ કર્યો

રાજ્યના પ્રથમ એસિડ એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ પ્રજાપતિની હિંમત રંગ લાવી

એસિડ એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ મહેન્દ્રભાઇ પ્રજાપતિ (23)નો હિંમત અને જુસ્સાભર્યો ચહેરો સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

2.8 સ્ટેપમાં જાણો પ્રી-કૉશન ડોઝ લેવાની પ્રોસેસ, બૂસ્ટર ડોઝ સર્ટિફિકેટ પણ મળશે

કેન્દ્ર સરકારે રવિવારે સ્પષ્ટ કરી દીધું કે 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોને 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનના પ્રી-કૉશન ડોઝ આપવાની પ્રોસેસ શું હશે. 

3.પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ, WCમાં પાકિસ્તાન સામે પરાજય, કૃષિ કાયદા મુદ્દે ઝૂકી મોદી સરકાર

2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. 2021નું વર્ષ અનેક ખાસિયતથી ભરેલું રહ્યું. આ વખતે ઘણી ઘટનાઓ એવી બની કે જે ઈતિહાસમાં પહેલાં ક્યારેય બની નથી.

4.ચેતેશ્વરનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય, પહેલા બોલ પર જ આઉટ; ડ્રેસિંગ રૂમમાં હેડ કોચે આત્મવિશ્વાસ વધાર્યો

બોક્સિંગ ડે ટેસ્ટમાં રાહુલનો દ.આફ્રિકાને જોરદાર પંચ, ભારતનો સ્કોર 272/3

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારુ રહ્યું છે. પહેલા બેટિંગ કરતાં DAY-1 સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 272/3 રહ્યો છે. 

5.વર્ષ 2022માં ભારતમાં ભૂખમરો આવશે, એલિયન હુમલો કરશે; સાયબેરિયામાં માનવો માટે ખતરારૂપ નવો વાઇરસ શોધાશે

કડવી-મીઠી યાદો સાથે 2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહી છે. કોરોનાકાળમાં દરેકને નવું વર્ષ નવી આશાઓ લઈને આવે તેવી અપેક્ષા છે.

6.પૂજારા શૂન્ય રને આઉટ થતાં કે.એલ. રાહુલ ભડક્યો!, કોહલી મેદાનમાં માથું પકડી ઊભો રહ્યો; ડ્રેસિંગ રૂમમાં બેઠો-બેઠો ઊંઘી પણ ગયો

લુન્ગી એન્ગિડી સામે ટોપ-3 ઈન્ડિયન બેટર ઢેર, દ.આફ્રિકન બોલરે વિરાટ-પુજારા અને મયંકની વિકેટ લીધી

ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ સેનાએ સારી બેટિંગ કરી છે. 

7. પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડા પાડતાં અત્યારસુધીમાં રૂપિયા 257 કરોડની રોકડ અને જ્વેલરી મળ્યાં છે

મળી આવેલા રૂપિયા કુલ આઠ મશીન મારફત ગણવામાં આવ્યા હતા

UPના કન્નોજમાં પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનની કાનપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. GST ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી કરી છે.

8.જન્મદિવસ સેલિબ્રેટ કરે તે પહેલાં જ પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન ખાનને સર્પદંશ, રાત્રે ત્રણ વાગે હોસ્પિટલમાં એડમિટ થયો

સલીમ ખાને દીકરાની તબિયત અંગે વાત કરી

હોસ્પિટલમાં સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી

9.કર્ફ્યૂ ભંગ કરનારા 300 લોકો, માસ્ક વગરના 550 પકડાયા; રાત્રે 11 પછી બહાર નીકળેલા 68 વાહન ડિટેઈન કરી 10 લાખ દંડ

કર્ફ્યૂનો સમય રાતે 11 વાગ્યાથી સવારે 5નો કરાયો તેનાં પહેલાં જ દિવસે જાહેરનામા ભંગના 250 કેસ કરીને 300 વ્યકિતની પોલીસે ધરપકડ કરી હતી.

Read About Weather here

10.RTOમાં ડ્રાઈવિંગ લાઇસન્સ કાર્ડ ખલાસ, રાજકોટમાં દરરોજ 600 લોકોને ડ્રાઈવિંગ લાઇસન્સ મળતા નથી!

કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતા રાજ્યભરની RTOમાં લાઇસન્સના કાર્ડ સપ્લાય બંધ, રાજ્યમાં રોજ 20 હજારથી વધુ અરજદારો હેરાન

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here