આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.લખ્યું – મારા પતિ ભરતસિંહ રાજકીય સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને પત્ર લખ્યો

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીના પત્નિ રેશ્મા સોલંકીએ એક સ્ફોટક પત્ર સોશીયલ મિડીયામાં વહેતો કર્યો છે. 

2.UPમાં અદાણી 464 કિમી લાંબો ‘ગંગા એક્સપ્રેસ વે’ બનાવશે

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ)એ સોમવારે જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેના ત્રણ મહત્ત્વના પટ્ટાના નિર્માણની કામગીરી તેમને ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા સોંપવામાં આવી છે. 

3. ‘મને ટ્યુશનમાં ન આવડે’-વીડિયોથી દરેક મોબાઈલમાં પહોંચી ગયેલું બાળક સુરતનું છે, આઠ મહિનાની ઉંમરથી ચાલતા પહેલા બોલતાં શીખી ગયો હતો

ટ્યુશન શિક્ષિકાએ બાળકનો વીડિયો બનાવી લેતા વાઈરલ થયો હતો

બાળક તેની મીઠી વાણીના કારણે પરિવાર સહિતનાનું આકર્ષિત કરી દે છે

4. વેઈટર માટે 1 કલાકના 55 ડૉલરની ઓફર, કર્મચારીની અછત થતા હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી સંકટમાં ફસાઈ

ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરન્ટને વર્તમાન દિવસોમાં કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

5. પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાનું ષડયંત્ર કરવાના કિસ્સામાં શકુનિ અને દુર્યોધન સામે IPCની કઈ કલમનો ગુનો નોંધાય?

મહાભારતના લાક્ષાગૃહના કિસ્સા પરથી IPCની કલમ યાદ રાખો

લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કાયદાકીય એટલે કે IPCની કલમોનું જ્ઞાન ખૂબ જ જરૂરી રહેતું હોય છે. 

6. માઉન્ટ આબુમાં સોમવારે તાપમાન 0.1 ડિગ્રી રહ્યું, પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસે એક શખસનું ઠંડીથી મોત થયાનો દાવો

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કેર યથાવત છે. સોમવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતા તાપમાનનો પારો થીજી જવાના આરે પહોંચી ગયો છે. 

7. પત્ની સાક્ષી સાથે કેન્ડલ-લાઈટ ડિનર કર્યું, પિંક સિટીમાં માહીનો જેન્ટલ મેન લૂક વાઈરલ; દીકરી ઝીવાએ ડાન્સ શીખ્યો

રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલના દીકરાના વેડિંગ ફંકશનમાં પૂર્વ ઈન્ડિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો.

8.એક જ પેટીમાં 30 વોટનું આઘું પાછું થાય એ પણ 2 વાગ્યા પછી; 30થી ઉપર કશું ના થાય, કારણ કે કાગળનું વજન 4 ગ્રામ છે’

કાલોલ તાલુકાની એરાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરતી રજૂઆત કલેક્ટરને ઉમેદવાર સહિત મતદારોએ કરી હતી.

9.1600 કિલોમીટરના કાંઠા માટે માત્ર 22 ચોકી!, 3 વર્ષ માટે સમુદ્રી સલામતી માટે ફંડ નહીં

તમિલનાડુમાં 1076 કિમી કાંઠા માટે 42 ચોકી.છેલ્લા થોડા સમયમાં ગુજરાતના દરિયાકાંઠાઓ પાસેથી ડ્રગ્ઝનો મોટા જથ્થા પકડાયા છે. 

Read About Weather here

10.બાળક રાત્રે માતા પાસે રહે, પિતા સ્કૂલે લેવા જાય, શિયાળામાં માતા તો ઉનાળામાં પિતા વેકેશન પર લઈ જાય

ફેમિલી કોર્ટમાં આવેલા ઘોડદોડના દંપતીના કેસમાં લગ્નના 12 વર્ષે બાળક થયા બાદ બંને છૂટા થાય છે, પરંતુ બાળકની કસ્ટડી માટે દાવો ન કરી પતિ-પત્ની જ નક્કી કરી લે છે 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here