આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. અમેરિકાએ દબદબો જાળવ્યો, 16 દિવસ સતત ટોચ પર રહેલા ચીનને 17મા દિવસે માત્ર 1 ગોલ્ડથી પછાડી; ભારત 41 વર્ષ પછી ટોપ-50માં: મેડલ પથ પર સૌથી આગળ અમેરિકા, ચીન બીજા અને જાપાન ત્રીજા ક્રમે

2. ટોક્યોમાં નીરજે જીત્યો ગોલ્ડ:નીરજ ચોપરાએ એક વર્ષથી તેનો મોબાઈલ ફોન બંધ રાખેલો, ફક્ત માતા સાથે વાત કરવા જ ચાલુ કરતો: મેડલ જીતવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે અને ત્યાગ આપ્યો છે

3.અંગ્રેજોએ 121 વર્ષ પહેલા જીત્યો હતો ગોલ્ડ, આર્મીમેન નીરજ ચોપરાએ ભાલાથી બ્રિટિશ યુગના પ્રકરણને કર્યું સમાપ્ત: દેશની સુરક્ષા હોય, કુદરતી આફત કે પછી રમતગમત, દરેકમાં સેનાનું અભૂતપૂર્વ યોગદાન

Visit Saurashtra Kranti Homepage here

4. શ્રાવણ માસનો પ્રારંભ:સોમનાથ મંદિરે ભાવિકો પલળે નહીં એ માટે પ્રથમ વખત ડોમ; કોરોના મહામારીને લીધે ગત વર્ષની જેમ આ વખતે પણ પાલખીયાત્રા નહીં નિકળે

5. એક મહિનામાં 100 વેપારીનું દોઢ કરોડમાં ફૂલેકું ફેરવ્યું, અજાણી છોકરીનો ફોન આવે તો OTP કે અન્ય વિગત શેર ન કરવા પોલીસે સમજાવ્યુ્ં

6. રમતના મહાકુંભની પૂર્ણાહૂતિ:રંગારંગ કાર્યક્રમો સાથે ટોક્યો ઓલિમ્પિકનું ભવ્ય સમાપન, 339 ઇવેન્ટ્સમાં 11 હજાર એથ્લીટ્સે ભાગ લીધો; બજરંગે કર્યું ઈન્ડિયન ટીમનું નેતૃત્વ

7. આસામ સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારીમાં, ઝઘડાથી મિઝોરમને ચૂંટણીલક્ષી ફાયદો; ચૂંટણીનું રાજકારણ

આસામ-મિઝોરમની બોર્ડર બરાકવેલીથી5 કલાક પહેલા: આસામ-મિઝોરમ વચ્ચે અસલ વિવાદ સરહદનો નહીં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરી, સરહદ પર રહેતા પરિવારો પર આજીવિકાનું સંકટ આવી ગયું છે

8. સોનામાં રોકાણની સોનેરી તક: આવતીકાલથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં પૈસાનું રોકાણ કરવાની તક મળશે, 1 ગ્રામ સોનું 4,790 રૂપિયામાં મળશે

Read About Weather here

9.નવોદય વિદ્યાલય સમિતિએ એન્ટ્રન્સ એક્ઝામ માટે પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કર્યા, 11 ઓગસ્ટથી પરીક્ષા લેવાશે: એન્ટ્રન્સ એક્ઝામ દેશભરમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખીને લેવામાં આવશે

10. અમેરિકામાં કોરોના મહામારીને કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ, દરરોજ એક લાખ દર્દી મળી રહ્યાં છે, દેશમાં 40 ટકા કેસ ટેક્સાસ અને ફ્લોરિડામાં: હોસ્પિટલમાં ઓસ્ટિનની વસતી 24 લાખ લોકોની અને ફક્ત 6 આઈસીયુ બેડ ખાલી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here