આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બ્રેક ફેલ થયા પછી બસ પહેલા થાંભલા સાથે અથડાઈ ને પછી પલટી ગઈ; 65 યાત્રિક UPના હતા, એક મહિલાનું મોત

ઋષિકેશ-શિવપુરી રૂટ પર બસ પલટી ગઈ હતી જેનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.મુંબઈના ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, 8-9 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ થવાનું હતું

મુંબઈના અંધેરીમાં શુક્રવાર, 29 જુલાઈની સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં આગ લાગી હતી. 

3.ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર લાંબા સમય બાદ નાના દીકરા બોબી દેઓલ સાથે જોવા મળી

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે સો.મીડિયામાં માતા પ્રકાશ કૌરની તસવીર શૅર કરી છે. 

4.43 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ લગ્નના છ વર્ષ બાદ પ્રેગ્નન્ટ

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ તથા કરન સિંહ ગ્રોવર બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલ છે.

5.ધોરણ 12ની પરીક્ષામાં પાસ થવા માટે 2 છાત્રોએ ઉત્તરવહીમાં 500 રૂપિયાની નોટ ચોંટાડી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો. 10 અને 12ની પૂરક પરીક્ષા લેવાઇ હતી.

6.મારે પિતાને મજૂરીકામ છોડાવવું હતું, આઇ એમ સોરી’ લખી યુવકે ગળાફાંસો ખાઇ લીધો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી, છતાં સફળતા ન મળતાં બેકારીથી કંટાળી મોતનો માર્ગ અપનાવ્યો

7.દુધાળા પશુઓને અપાતા જોખમી કેમિકલના જથ્થા સાથે કરિયાણાનો વેપારી ઝડપાયો

શહેર પોલીસે સંતકબીર રોડ પર કરિયાણાની દુકાનમાં દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ અને સિરિન્જના જથ્થા સાથે વેપારીને ઝડપી લીધો હતો.

8.રાજકોટમાં બન્યું અનોખું શિવધામ, 1,11,111 રુદ્રાક્ષના પારાથી નિર્મિત 25 ફૂટ ઊંચું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું

દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છે અને આ પવિત્ર માસમાં શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે ત્યારે રાજકોટ શહેરમાં અનોખુ શિવાલય.બન્યું છે.

 9.સૌરાષ્ટ્રમાં 62% વરસાદ સામે ભાવનગરમાં 46.31% મેઘમહેર

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં સૌથી વધુ 804 મી.મી. વરસાદ

Read About Weather here

10.ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 257 પશુઓ અસરગ્રસ્ત થયા, બે પશુઓ મોતને ભેંટ્યા

જિલ્લામાં 10 ટીમો દ્વારા 12,045 પશુઓનું રસીકરણ કરાયું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here