આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.શાઝાપુરમાં લાકડી-દંડાનું જોર; ધમકી આપી- ગામની છોકરીઓ સ્કૂલ નથી જાતી, તું પણ નહીં જાય

સરકાર એક તરફ દીકરી બચાવો, દીકરી ભણાવોનું અભિયાન ચલાવી, પુત્રીઓને ભણાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. તો બીજી તરફ દીકરીઓના દુશ્મન તેમને આગળ નથી વધવા દેતા.

Visit Saurashtra Kranti Homepage here

2.રોજિદ ગામે ઝેરી દારૂ પીતાં 18નાં મોત, 45ની હાલત ગંભીર; અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેમિકલ આપનારને ઝડપ્યો

ભાવનગરમાં 3ના મોત નીપજ્યા છે, જ્યારે 30 દર્દી દાખલ છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે

3.ઈજિપ્તની કોર્ટે સરકાર સમક્ષ માગ કરી; કહ્યું- મહિલાઓના હત્યારાઓની આત્મા કાંપી જવી જોઈએ

ઈજિપ્તાની એક કોર્ટે સરકારને કહ્યું છે કે ગર્લ સ્ટૂડન્ટ નાયરા અશરફના હત્યારાની ફાંસીને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે.

4.દમણના સોમનાથ ખાતે આવેલી સેલો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે બે મહિનાનો પગાર ન મળતા નારાજ થઈ સુપરવાઈઝર પર ફાયરીંગ કર્યું

કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર ઉપર ફાયરિંગ કરી આરોપી હથિયાર સાથે કંપનીના ગેટ પાસે જ આટા મારતો રહ્યો

5.સાબરમતી સહિત 15 સ્ટેશન પર જનરલ ટિકિટ વેચવાનું કામ ખાનગી કંપની કરશે

મણિનગર સ્ટેશન પર 1 વર્ષ જ્યારે સાબરમતી સહિતનાં અન્ય સ્ટેશનો પર ત્રણ વર્ષ માટે ખાનગી કર્મચારીની નિમણૂક કરાશે

6.207 જળાશયોમાં 60% જળસંગ્રહ, 35 ડેમ 100%; સરદાર સરોવર ડેમ કુલ ક્ષમતાના 63% ભરાઈ ગયો

સરદાર સરોવર ડેમમાં કુલ જળસંગ્રહ 2.11 લાખ mcft

7.સરથાણા ફાયરિંગ કેસમાં કૌટુંબિક સાઢુભાઈની ધરપકડ, 2 હજી ફરાર

22મીએ મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીને ગોળી મારી હતી

8.ક્રેડિટકાર્ડની ઓફર મેળવવામાં રત્નકલાકારે 1.7 લાખ ગુમાવ્યા

ઠગે ઉત્રાણના રત્નકલાકારને કોલ કરીને પ્રોસેસ કરવાના બહાને પૈસા પડાવી લીધા

9.આટકોટ પંથકમાં બે મકાન અને દુકાનમાં ચોરીનો પ્રયાસ, પરિજનો સૂતા’તા તે રૂમને બહારથી બંધ કરી દીધો’તો

આટકોટમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બે મકાનને નિશાન બનાવ્યા હતા અને એટલું ઓછું હોય તેમ પાંચવડાની એક દુકાનમાં પણ હાથફેરો કર્યો હતો. 

Read About Weather here

10.મહુવા, તળાજા, સિહોર અને ગારિયાધારમાં ઝાપટા વરસ્યા

આ સિઝનનો કુલ વરસાદ 43.26% થયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here