1.ઈમિગ્રેશન, નાગરિકતા સહિતની અરજીઓનો થપ્પો લાગ્યો, 27 લાખ લોકો રાહ જોઈને બેઠા છે
કેનેડાના એરપોર્ટ્સ અને પાસપોર્ટ ઓફિસોમાં હાલના સમયમાં ઐતિહાસિક કતારો જોવા મળી છે.
Visit Saurashtra Kranti Homepage here
2.દીપડો મેદાનમાં ને વિદ્યાર્થિનીઓ પાંજરામાં, દીપડો રોજ 10 ફૂટ ઊંચી દીવાલ, 5 ફૂટની કાંટાળી વાડ કૂદીને આવે છે
ચોટીલા-થાન રોડ પરની નાવા મોડેલ સ્કૂલના કેમ્પસમાં દીપડાના આંટાફેરા
3.ચાહકે ભારતી પર ફિદા થઈને ફૂલ આપ્યાં તો બોલી, ‘હું પરિણીત છું અને એક બાળક પણ છે’
ફેમસ કોમેડિયન ભારતી સિંહ આજકાલ પોતાનાં દીકરાને લઈને ખૂબ જ ચર્ચામાં છે.
4.82 હજારના ડ્રેસમાં આલિયા ભટ્ટે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નન્સી ગ્લો
આલિયા ભટ્ટે તેની એક્ટિંગથી દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. હાલ તો આલિયા તેના જીવનમાં સૌથી મહત્ત્વના તબક્કામાંથી પસાર થઇ રહી છે.
5.એવું તે શું કારણ છે કે એક્ટ્રેસના બિલ્ડિંગમાં અર્જુન નહીં થાય શિફ્ટ, 4 કરોડ ખોટ ખાઈને વેચી માર્યો ફ્લેટ
બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ મલાઈકાના સંબંધોની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
6.અમદાવાદમાં લગ્નની લાલચે તબીબ પરિણીતા સાથે દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ
સુરતના યુવકે સોશિયલ મીડિયાથી સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવી
7.પાકિસ્તાનમાં લૉ-પ્રેશરને લીધે શનિ-રવિ ભારે વરસાદની વકી
શુક્રવારે રાતથી જ અસર વર્તાવાની શરૂઆત થઈ શકે
8.સરખેજમાં સાળા, કાકા સસરાના ત્રાસથી કંટાળી પુરુષે આપઘાત કર્યો
સ્યુસાઈટ નોટ, વીડિયો મળતા ઘટસ્ફોટ, બંને સામે દુષ્પ્રેરણાનો ગુનો
9.એસજી હાઈવે પર 1.55 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા પકડાઈ
ગોમતીપુરની એક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવી હોવાનું કબૂલ્યું
Read About Weather here
10.પાંડેસરામાં પતિએ પુત્રની સામે પત્નીનું ગળું દબાવી હત્યા કરી
ઘરેલુ ઝઘડામાં હત્યા કરી મામલો આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, PMમાં ભાંડો ફૂટ્યો, હત્યારાની ધરપકડ કરાઈ
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here