આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.નર્મદા જિલ્લામાં 75 વર્ષીય માતાને કાપડની ઝોળીમાં નાખી બે પુત્રોએ હોસ્પિટલમાં ખસેડી

કેવડિયાથી 7 કિમીના અંતરે આવેલા ઝરવાણી ગામની ઘટના

Visit Saurashtra Kranti Homepage here

2.આયર્લેન્ડ સામે 2-0થી સિરીઝ જીતી; ઉમરાનની છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ, હુડાની મેચ વિનિંગ સદી

દીપક હુડાએ 57 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી 104 રન કર્યા હતા

3.ઘરની બહાર વૃક્ષ પર લટકીને જીવ આપ્યો, ડ્રગ્સ કેસમાં આરોપી હતો

લોકપ્રિય મલયાલમ એક્ટર એનડી પ્રસાદે 43 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. 

4.કપિલ શર્મા લાઇવ શોમાં હજારોની મેદની સામે પત્ની ગિન્ની વિશે બોલ્યો, પછી માફી માગવી પડી

કોમેડી કિંગ કપિલ શર્મા હાલમાં પોતાની ટીમ સાથે કેનેડાની ટૂર પર છે. તેની સાથે ચંદન પ્રભાકર, કીકુ શારદા, સુમનો ચક્રવર્તી તથા કૃષ્ણા અભિષેક છે. 

5.પૂર્વ વડાપ્રધાનની 99મી જન્મજયંતી પર ફિલ્મ ‘અટલ’ રિલીઝ થશે

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પરથી ફિલ્મ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ ‘મૈં રહૂ યા ન રહૂ યે દેશ રહના ચાહિયે અટલ’ છે.

6.કર્ણાવતી ક્લબ પાસે રોંગ સાઇડમાં આવેલી કારે ટક્કર મારતા બાઇકસવાર બેના મોત

કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પર કારચાલકે બાઇક પર હોસ્પિટલ જઈ રહેલા ડોક્ટરને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત

7.અમદાવાદના બાપુનગરમાં બર્થ ડે પાર્ટી આપવાની ના પાડનાર મિત્રએ મિત્રને ચપ્પું માર્યું; પોલીસમાં યુવક સામે ફરિયાદ

બાપુનગરમાં રામદેવનગરની ચાલીમાં રહેતો અનિલ પ્રજાપતિ તેના મોટા બાપાના ઘરે રહે છે. 

8.ખેતી બેન્કે ખેડૂતોને શાહુકારોથી મુક્તિ અપાવી; ​​​​​​​ધિરાણમાં 2 ટકા રાહત, 20 ટકા ડિવિડન્ડ આપ્યું

બેન્કની 70મી સાધારણ સભાને વીડિયો કોન્ફરન્સથી સંબોધન

9.30 જૂનથી 3 દિવસ સુધી 24 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી

માંગરોળ તાલુકામાં 5 મીમી સિવાય તમામ તાલુકા કોરાકટ રહ્યા

Read About Weather here

10.1 જુલાઇથી પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાગતા સુરતમાં 50 કરોડના વેપારને અસર થશે

પ્લાસ્ટીકની વસ્તુઓ મોંઘી થશે, પ્લાસ્ટિકના ઉપયોગ પર1 હજારનો દંડ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here