આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બાળકની આંગળીઓ જ અલગ થઈ જતાં ઓપરેશન કરીને હથેળી જ કાપવી પડી, ઘરમાં રાખેલી જૂની બેટરીથી રમી રહ્યો હતો

મોબાઈલની જૂની બેટરીમાં વિસ્ફોટ થવાથી 10 વર્ષના બાળકના જમણા હાથની આંગળીઓ અલગ થઈ ગઈ.

Visit Saurashtra Kranti Homepage here  

2.સંતરામપુરમાં ચાલુ વરસાદે વીજપોલને અડતાં બાળકી ચોંટી ગઈ, લોકોએ માંડ માંડ છોડાવી

મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો.

3.16 બોલ પહેલાં ભારતે સ્કોર ચેઝ કર્યો, હુડાએ 29 બોલમાં 47* રન કર્યા; ક્રેગ યંગે 2 વિકેટ લીધી

વરસાદના કારણે 12-12 ઓવરની મેચ રમાઈ

4.ઇમર્જન્સી પર PMએ કહ્યું- 47 વર્ષ પહેલાં આજના દિવસે ડેમોક્રેસીને કચડવાનો પ્રયાસ થયો હતો

જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું

5.ટીવી એક્ટ્રેસ જેનિફરે ટૂ પીસ બિકીનીમાં કિલર પોઝ આપ્યાં

એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ ટીવીની સૌથી સુંદર ને લોકપ્રિય એક્ટ્રેસિસમાંથી એક છે.

6.’પુષ્પા’ ફૅમ અલ્લુ અર્જુનનું વજન વધી ગયું, યુઝર્સે બૉડી શેમ કરીને વડાપાઉં, ઘરડો કહ્યો

ગયા વર્ષે સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ સુપરડુપર હિટ રહી હતી. 

7.10 દિવસમાં 25 હજાર વાહન ચાલકોએ ઈ-મેમોનો બાકી 1.61 કરોડ રૂપિયા આપ્યાં

દંડ ન ભરનારા સામે કેસ કરવાની જાહેરાત બાદ લોકોએ દંડની બાકી રકમ ચૂકવી

8.મુંબઈથી SUVમાં 39 લાખનું કોકેઇન રાંદેરમાં આપવા આવેલું દંપતી ઝડપાયું

મુંબઈના નાઇજિરિયને આપેલું ડ્રગ્સ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને આપવાના હતા

9.28 કિમીના પવનોની સાથે અડધા કલાકમાં જ 1 ઇંચ વરસાદ પડ્યો

દિવસે બફારાથી લોકો ત્રાહિમામ, પારો 38 ડિગ્રી થયો, રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી

Read About Weather here

10.રણોલી બ્રિજ પાસે કોન્ટ્રાક્ટરને 4 લૂંટારુઓએ ફિલ્મી ઢબે લૂંટ્યા

લાકડી બતાવી લૂંટારાઓએ જે હોય તે આપી દો નહીં તો જીવ ખોવો પડશે, કહી 88 હજાર લૂંટ્યા, કમલેશભાઈ પત્નીની સારવાર માટે ગાંધીનગર જતા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here