1.પહેલાં પત્ની, પુત્ર-પુત્રવધૂને બંધક બનાવ્યા, બચાવવા આવેલા પોલીસ અને બે સિપાહી ઘાયલ
છત પરથી લગભગ ગોળીના 45 ખાલી ખોખા મળ્યાં અને 60થી વધુ જીવતા કારતૂસ
Visit Saurashtra Kranti Homepage here
2.માર્ગ અકસ્માતથી પગનું 4 ઇંચનું હાડકું નીકળી ગયેલી કપરાડાની 6 વર્ષની બાળકીને તબીબોએ ચાલતી કરી; 5 ઓપરેશન ફ્રીમાં કર્યા
બાળકીની પ્લાસ્ટીક સર્જરી, પાંચ ઓપરેશન સહિત લાંબી સારવાર નિ:શુલ્ક કરી આપવામાં આવી
3.ખટંબાના ક્રિષ્ના દર્શન વિલામાં ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ આર્થિક સંકડામણથી ઉશ્કેરાઈને ચપ્પાના 7 ઘા માર્યા
ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતા પુત્ર સામે માતાએ ફરિયાદ નોંધાવી
4.નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ ‘ધ ચોઝન વન’ના બે એક્ટર્સનું રોડ એક્સિડન્ટમાં મોત, છ ક્રૂ મેમ્બર્સ ઘાયલ
નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ ‘ધ ચોઝન વન’ની ટીમ રોડ અકસ્માતનો ભોગ બની હતી.
5.કાર્તિક આર્યન ખાસ મિત્ર સાથે રસ્તા વચ્ચે ઊભાં રહીને જ ખાવા લાગ્યો, ચાહકોની ભીડ ઉમટી
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન ચાહકોને સહજતાથી મળતો હોય છે. આ જ કારણે ચાહકો કાર્તિક આર્યનને ડાઉન ટુ અર્થ એક્ટર કહે છે.
6.48 વર્ષીય મલાઈકા અરોરા ટૂ પીસ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા 48 વર્ષેય એકદમ ફિટ છે. તે ચાહકોને ફિટનેસ માટે મોટિવેટ કરે છે.
7.કામરેજમાં સૌથી વધુ 1 અને સરથાણામાં પોણો ઈંચ વરસાદ પડ્યો
શહેર-જિલ્લામાં મેઘરાજાની પધરામણી
8.કિશોરીએ કહ્યું – મમ્મી ત્રણ દિવસથી મારા પર હુમલાનો પ્લાન ઘડતી હતી
દીપિકા પાકિસ્તાની એપમાં 24 કલાક ડાન્સ કરીને રૂપિયા કમાતી હતી
9.ભત્રીજાએ 21 લાખ સામે ખોટા ઘરેણાં આપી કાકાને ઠગી લીધા
એડવોકેટે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
Read About Weather here
10.કાલે વર્ષનો સૌથી લાંબો દિવસ ,22મીથી દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જશે
શહેરમાં સવારે 5.59 કલાકે સૂર્યોદય અને સાંજે 7.27 કલાકે સૂર્યાસ્ત
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here