આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.14 વર્ષમાં ફક્ત બીજી વખત કોઈ ડેબ્યુ ટીમ IPL સીઝન જીતી, ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

2.હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી માતાનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે રાહ જોઈ રહ્યો છે;  દીકરાએ કહ્યું- મારી પાસે સમય જ નથી

મધ્યપ્રદેશના ખંડવામાં એક મહિલાનો મૃતદેહ ત્રણ દિવસથી હોસ્પિટલના શબઘરમાં અંતિમસંસ્કાર માટે રાહ જોઈ રહ્યો છે. 

3.ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં શિક્ષિકાના ઘરમાં ઘૂસીને શખસે જીવ લેવાની કોશિશ કરી

શિક્ષિકાએ હુમલાખોર વિરુદ્ધ ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી

4.મલયાલમ સિંગર એડવા બશીરનું સ્ટેજ પર નિધન; યેસુદાસનું ગીત- માના હો તુમ બેહદ હસીન… ગાતાં ગાતાં છેલ્લા શ્વાસ લીધા

મલયાલમના જાણીતા પ્લેબેક અને સ્ટેજ સિંગર એડવા બશીરનું એક પર્ફોમન્સ દરમિયાન સ્ટેજ પર જ નિધન થઈ ગયું.

5.કચ્છની કલાકાર કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર કામણ પાથર્યા, મૂળ ભવાનીપરના વિનોદ ભાનુશાલીએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું

કાન્સના 75મા ફિલ્મ ફેસ્ટિવલનો સમાપન સમારોહ 28 મેના યોજાયો હતો.

6.લગ્નના જમણવાર બાદ 150થી વધુને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ઊભરાઈ, બેડ ખૂટતાં લોકોને નીચે સૂવડાવીને સારવાર કરી

વડોદરાથી છોટાઉદેપુરમાં જાન આવી હતી, બપોરના જમણ બાદ સાંજના ઝાડા-ઊલટીના કેસ આવતાં હોસ્પિટલમાં અફરાતફરી

7.નુસરતે કહ્યું, ‘હું કોન્ડોમ બોલતી તો લોકો પાછળ ફરી ફરીને જોતા, પુરુષો કરતાં મહિલાઓને આની વધુ જરૂર છે’

નુસરત હાલમાં ફિલ્મ ‘જનહિત મેં જારી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે

8.શત્રુધ્ન સિંહાએ આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ પ્રતિક્રિયા આપી, કહ્યું- મેં સ્ટેન્ડ લીધું તે હવે સાચું સાબિત થયું

નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ 27 મેના રોજ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ આપી હતી. 

9.સરખેજમાં પુત્રે માતા-પિતાને માર મારી ચપ્પાના ઘા માર્યા, ‘તમારા લીધે પત્ની પિયર ગઈ’ કહી ગાળો બોલી

પુત્ર વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Read About Weather here

10.રાજકોટના લોટિયા પરિવારની બેંક સાથે રૂ. 29 કરોડની ઠગાઈ ,CBIમાં ફરિયાદ

બેંકમાંથી લોન લઇ હાથ ઉંચા કરી દેતાં ડિરેક્ટર્સ સામે તપાસનો ધમધમાટ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here