આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગુજરાતનું એકમાત્ર શહેર, જ્યાં ચંદનનાં છે 2 હજાર વૃક્ષ, તસ્કરો 4 મિનિટમાં વૃક્ષ કાપી ખૂનખાર મગરોથી ભરેલી નદી પાર કરે છે!

MS યુનિવર્સિટીના કેમ્પસમાં જ ચંદનનાં 800 વૃક્ષ, એક વૃક્ષ 42 લાખ સુધી ઊપજાવે

Visit Saurashtra Kranti Homepage here

2.ટોસ દરમિયાન કહ્યું- આગામી સીઝન માટે ફિટનેસ જાળવી રાખીશ, વિવિધ રાજ્યોમાં જઈને ફેન્સની હાજરીમાં રમીશ

IPL 2022ની છેલ્લી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની આગામી કારકિર્દી અંગે ઘટસ્ફોટ કર્યો હતો. 

3.ભાવ ઘટ્યા છતાં સિંગતેલ ડબ્બો રૂ. 2700ની ઉપર, અન્ય સાઇડ તેલના ભાવમાં સ્થિર વલણ

સિંગતેલ અને કપાસિયામાં રૂ. 20નો ઘટાડો

4.દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી વિમાન મારફતે 95 પ્રાણીને લાવવામાં આવ્યાં

વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જામનગર પાસે બની રહ્યું છે

5.23મીએ યુનિવર્સિટીનો સ્થાપનાદિન, યોગ માટે 234 કોલેજો MOU કરશે

યુનિવર્સિટી કેમ્પસમાં સોમવારે સાંજે લોકસંગીતની સરવાણી કાર્યક્રમ: પૂર્વ કુલપતિઓ આવશે, રાજ્ય યોગ બોર્ડ સાથે થશે કરાર

6. ગુજરાત ST ‘અ’સલામત:લુણાવાડા પાસે બસમાં આગ લાગતાં મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો; કંડક્ટર દાઝ્યો

મુસાફરો ભરેલી દાહોદ રાધનપુર બસમાં આગ, બચાવ કામગીરી કરતાં કંડક્ટર દાઝ્યો

7. RRએ 5 વિકેટથી CSKને હરાવ્યું, અશ્વિનની મેચ વિનિંગ 40* રનની ઈનિંગ; ચહલ-મેક્કોયે 2-2 વિકેટ લીધી

IPL 15ની 68મી મેચમાં રાજસ્થાન રોયલ્સે 5 વિકેટથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું છે.

8. અમરેલી યાર્ડમાં સપ્તાહમાં પાંચ દિવસ ભાવ 2900થી વધુ રહ્યો, 3 હજાર થવાની શક્યતા

જે ખેડૂતોએ કપાસ સંગ્રહી રાખ્યો તેને ફાયદો : સરેરાશ 1500 ક્વિન્ટલની આવક

9. કોહલી સ્ટેડિયમમાં મુંબઈને ચિયર કરવા પહોંચે એવી અટકળો, RCBની પ્લેઓફ સફર હવે મુંબઈના પ્રદર્શન પર નિર્ભર

IPL 2022માં રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમે ગુજરાતને હરાવી પ્લેઓફ રેસની આશા જીવંત રાખી છે. 

Read About Weather here

10. ટમેટા મોંઘા:વરસાદને કારણે બેંગલોરના ટમેટા બંધ થયા, ભાવ રૂ. 70

બધો આધાર મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન પર રાખવો પડે છે, લોકલ આવક પણ નજીવી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here