1.વડ અને પીપળાના વૃક્ષ વચ્ચે સ્થિત છે મહાદેવનું મંદિર, ઝાડની અંદર જઈ કરવા પડે છે દર્શન
બિહારના બગહામાં એક રહસ્યમય પ્રાકૃતિક મંદિર છે. આ મંદિર એક વડ અને પીપળાના ઝાડ વચ્ચે સ્થિત છે.
Visit Saurashtra Kranti Homepage here
2.બોલ અને બેટના સંપર્ક પહેલાં સ્નિકો મીટરમાં સ્પાઇક દેખાયો!, થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો; આકાશ અંબાણી સહિત કોચ નારાજ
IPL 2022ની 56મી મેચ મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાઈ હતી. જેમાં રોહિત શર્માને આઉટ આપવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે.
3.મહિલાએ રડતાં રડતાં કહ્યું, ‘હું ઘરમાં એકલી હતી એટલે મારું બધું જતું રહ્યું, મારી વિનંતી છે કોઈના વિશ્વાસે ઘરેણાં ન કાઢી આપશો’
સોનું ચમકાવવાના બહાને મહિલાનું 5 તોલા સોનું કૂકરમાં નખાવી બે ઠગ છૂમંતર
4.નાનાપોંઢામાં 4 સંતાન-પત્નીની હાજરીમાં પતિએ અન્ય કન્યા સાથે બીજા લગ્ન કર્યા
લગ્નપત્રિકામાં બે યુવતીના નામ લખ્યા હતા, વિવાદ બાદ 1 યુવતી સાથે લગ્ન કર્યા
5.કૂતરાને જમીન પર પછાડી-પછાડીને મારી નાખ્યો, હત્યારાએ કહ્યું- મને જોઈને ભસતો હતો
પાલતું જાનવરોને વિકૃતિથી મારવા અને મારી નાખવાના કેસ વધી રહ્યા છે. આવો જ એક કેસ રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળ્યો છે.
6.જૂનાં મશીન ખરીદી નવાનાં બિલ મૂકી લોન-સબસિડી ઉસેટવાનું સ્કેન્ડલ
સચિન, વરાછા સહિતનાં 10 સ્થળે જીએસટીના દરોડા
7.આરોપીએ બોગસ કંકોત્રી મૂકીને જામીન માંગ્યા, કોર્ટે અરજી ફગાવી
ગાંજાના આરોપીએ પોતાના લગ્ન માટે જામીન માંગ્યા હતા
8.’તું મોટી થઇ, રસોઇ બનાવતા શીખ’, રાજકોટમાં માતાના ઠપકાથી દિકરીને માઠું લાગ્યું
શહેરમાં આપઘાતના 3 બનાવમાં યુવતી, યુવાન, પ્રૌઢાએ જિંદગી ટૂંકાવી
9.રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પતિએ ઝઘડામાં આડેધડ ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો
ભગવતીપરાનો બનાવ, ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો
Read About Weather here
10.ઉપલેટામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની ધરપકડ, 89,790નો મુદ્દામાલ કબજે
આઇપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે ઓનલાઇન સટ્ટો રમવાની મોસમ પુરબહારમાં ખીલી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here