1.યુદ્ધ દરમિયાન આ જેકેટમાં જોવા મળ્યા હતા પ્રેસિડેન્ટ, આ ફંડથી કરાશે યુક્રેનની મદદ
રશિયા-યુક્રેન વચ્ચેની જંગ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. સતત બોમ્બમારા વચ્ચે યુક્રેનના શહેરોથી દુનિયાનું કોમ્યુનિકેશન તૂટી ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
2.ફેસબુક પર છોકરી સાથે મિત્રતા કરી; લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને અબોર્શન કરાવ્યું
રાજસ્થાન સરકારમાં પાણી પુરવઠા મંત્રી ડોક્ટર મહેશ જોશીના દીકરા રોહિત સામે જયપુરની 23 વર્ષની યુવતીએ દિલ્હીમાં દુષ્કર્મ આચર્યાનો કેસ નોંધાવ્યો છે.
3.નિવૃત્ત શિક્ષકને એક્ટિવા પરથી પટક્યા; 100 મીટર પીછો કરી પગ-શિંગડાં મારી મોતને ઘાટ ઉતાર્યા
ગોબરી રોડ પર રહેતા નિવૃત્ત શિક્ષક હાઇવે પરની બિહારીબાગની સામે હોસ્પિટલમાં સંબંધીના ખબર પૂછી પરત આવતાં ઘટના બની
4.પોતાની શરતો પર મક્કમ મસ્કને અદાર પૂનાવાલાની ભારતમાં રોકાણ કરવા સલાહ
ટેસ્લાએ ભારતમાં નિયુક્ત કરેલા બે અધિકારીઓને અન્ય જવાબદારી સોંપી
5.સારા અલી ખાન રસ્તા પર ગીતો ગાવા લાગી ને સેલ્ફી માટે પૈસા માગ્યા, જાણો કેમ
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.
6.માહી વિજને અજાણી વ્યક્તિએ રેપની ધમકી આપી, વીડિયો શૅર કરીને કહ્યું- ‘મારી કારને ટક્કર મારી ને મને ગાળો ભાંડી’
ટીવી એક્ટ્રેસ માહી વીજની કારને હાલમાં જ એક વ્યક્તિએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તે વ્યક્તિ માહી વિજ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને રેપની ધમકી આપી દીધી હતી.
7.રણબીરે કહ્યું, ‘આ નંબર મારી માતા સાથે કનેક્ટેડ છે અને તેથી જ મને ખાસ લગાવ છે’
રણબીર કપૂર 8 નંબરને લકી માને છે
8.આવક ઘટતાં અઠવાડિયામાં ભાવમાં 10થી 15 ટકા વધારો
ગરમીના કારણે શાકભાજી જલદી ખરાબ થઈ જતાં હોવાનું વેપારીઓનું કારણ
9.અમદાવાદથી ટ્રાવેલ્સમાં રાજસ્થાન મોકલાયેલી 450 કિલો ચાંદીની પાટો સાથે એકની ધરપકડ
ખાનગી બસમાંથી 722 કિલો વજનના દાગીના પણ મળ્યા, મૂળ માલિક ફરાર
Read About Weather here
10.દેલાડ ગામના જશ પટેલે ચંદીગઢની રોલર સ્કેટ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેળવ્યા
7વર્ષીય ટાબરિયાએ 7 રાજ્યના તમામ હરિફોને પછાડ્યા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here