1.કોર્ટે 91 વર્ષના માયાધર રાઉતને ઘર ખાલી કરવાના આદેશ આપ્યા હતા, અધિકારીઓએ સામાન ફેંક્યો
પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત ઓડિસી નૃત્ય ગુરુ માયાધર રાઉત (91)ને ડિરોક્ટોરેટ ઓફ એસ્ટેટે તેમને ઘરવિહોણા કરી દીધા.
Visit Saurashtra Kranti Homepage here
2.તારાપુરના અંતરિયાળ ગામમાં ચાર પુત્રી જન્મી તો સાસરિયાંએ પુત્રવધૂને 1 વર્ષ રૂમમાં પૂરી રાખી
સ્થાનિક મજૂરે અભયમને જાણ કરતાં ઘટસ્ફોટ થયો
3.પિયરથી પરત ફરી રહી હતી યુવતી, બંદૂકની અણીએ બે નરાધમે જંગલમાં દુષ્કર્મ કર્યું
રાજસ્થાનના ભરતપુરમાં એક મહિલા સાથે ગેંગ રેપની ઘટના સામે આવી છે.
4.દિલ્હીના કેપ્ટનની ગર્લફ્રેન્ડ ઈશા મેદાનમાં આવતાં ફેન્સ ખુશ, કહ્યું- ભાભી આવી ગયાં; રિષભને લેડી લકનો સાથ મળશે
IPL 2022માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી.
5.ભાવુક થઈને આઈશાના પિતા બોલ્યા-દીકરીઓ આઈશાને આપઘાતની આઇડલ ન માને, પતિના રૂપમાં ફરતા કાતિલોથી સાવધાન રહે
અમદાવાદના ચર્ચિત આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે પતિ આરિફને 10 વર્ષ સજા ફટકારી
6.વિકૃત વ્યક્તિએ પહેલા દીકરી અને પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી, પછી પોતે પણ આત્મહત્યા કરી
પટનામાં દીકરી-પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ વ્યક્તિના સુસાઈડ કરવાનો વીડિયો સામે આવ્યો છે.
7.શાહરુખ ખાનની જેમ જ યશ યુનિવર્સલ સ્ટાર બનશે, એસ્ટ્રોલોજરે ભવિષ્યવાણી કરી
સાઉથ સુપરસ્ટાર શ હાલમાં ‘KGF 2’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા કીર્તિમાન બનાવ્યા છે.
8.સિદ્ધાર્થ મલ્હોત્રા ને કિઆરા અડવાણીની લવ સ્ટોરીનો દુઃખદ અંત આવ્યો? હવે ડિટેલ્સ સામે આવી
બી ટાઉનમાં કિઆરા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા છે.
9.મનોજે કહ્યું- સાઉથ ઇન્ડિયન ફિલ્મની સફળતાથી બોલિવૂડ ડરેલું છે, સોનુ સૂદ બોલ્યો- આ દેશની ભાષા એન્ટરટેઇનમેન્ટ છે
હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલમાં ભાષા અંગે વિવાદ ચાલી રહ્યો છે.
Read About Weather here
10.પહેલી જ વાર એપ્રિલમાં ગરમી 3 વખત 44 ડિગ્રીને વટાવી ગઈ
ગુરુવારે શહેરમાં એપ્રિલનું સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here