આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.કોમ્પ્યુટર મેનેજમેન્ટમાં માસ્ટર ડીગ્રી મેળવનારા યુવકે કરી ઈડલી-કાંદાવડાની લારી, લોકોનાં મહેણાંથી શરમાયા વગર આજે વટથી ધંધો કરે છે

એક સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ જે તે ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવી હિતાવહ છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80%થી વધુ પાણી છે, બાકીનાં તમામ જળાશયોમાં ઓછું પાણી છે

રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી, કુલ જળસંગ્રહ 50%થી નીચે

3.સોનાના 4 બોલ ગળી ગયો, જયપુર એરપોર્ટ પર એક્સ-રે મશીનમાં ઘટસ્ફોટ; ડોક્ટરોએ મહામહેનતે બહાર કાઢ્યા

જયપુર એરપોર્ટ પર DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)એ મંગળવારે 1 કિલો સોનું જપ્ત કર્યું છે. 

4.રસ્તા પર ઊંઘતા શખસ પર ગાડી ચઢાવી દીધી, મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર

મહારાષ્ટ્રની રાજધાની પુણેમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

5.જાનમાં વરરાજા એટલા નાચ્યા કે દુલ્હનના પિતાએ ગુસ્સે થઈ તેના મિત્ર જોડે લગ્ન કરાવી દીધા

મંડપ તૈયાર હતો, ડીજે વાગી રહ્યું હતું, જાન યુવતીના ઘરે આવી પહોંચી અને વરરાજા ઉતરીને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યા.

6.ભુજની બે સગીરાએ મિત્ર સાથે ફરવા ગયા બાદ પરિવારના ડરથી અપહરણનું નાટક રચ્યું

અજાણ્યા શખ્સે રૂમમાં ગોંધી રાખી હાથ બાંધી દીધા હોવાનો પરિવારને કર્યો મેસેજ

7.IPLની વેલ્યૂ નવા મીડિયા રાઈટ્સ પછી 10 બિલિયન ડોલર (રૂ.76,590 કરોડ)ને પાર થવાની સંભાવના છે

IPL દુનિયામાં સૌથી ઝડપથી વધતી લીગ, તેનો વાર્ષિક ગ્રોથ રેટ 24%, જે અમેરિકાની NBA અને એફએફએલથી પણ વધુ

8.પ્રેમી સાથે ભાગેલી પત્નીને શોધવા પતિએ હેબિઅસ કરી, કોર્ટમાં બંને ભેગા થતાં ફરી સાથે રહેવા નિર્ણય કર્યો

છૂટાછેડા આપ્યા વિના પત્નીએ 21 વર્ષ જૂના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધાં હતાં

9.280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હીથી વધુ 4ની 35 કિલો ડ્રગ્ઝ સાથે ધરપકડ; ઉત્તર ભારતમાં વિવિધ સ્થળોએ ATS-NCBની ટીમોની રેડ

કચ્છના દરિયાકાંઠે ભારતની જળસીમામાં પકડાયેલા 9 પાકિસ્તાનીની પૂછપરછ

Read About Weather here

10.પોપટપરા પાસે બે યુવાન પર ત્રણ મહિલા સહિત 6નો ખૂની હુમલો

ભૂગર્ભ ગટરના મુદ્દે 7 દી’ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ફરી હુમલો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here