આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.યુવકે કેક કાપી અને મોઢામાં કેન્ડલ પકડી, મિત્રએ માથા પર લોટ નાખતા જ ભડભડ કરતો સળગી ગયો બર્થડે બોય

નાનકડી એવી ભૂલ કઈ રીતે જીવલેણ પુરવાર થાય છે, તે જોવા મળ્યું મહારાષ્ટ્રના અંબરનાથમાં.

Visit Saurashtra Kranti Homepage here

2.હિંમતનગરમાં ઠેરઠેર સુરક્ષાકર્મી તહેનાત કરાયા, બી-ડિવિઝન પોલીસે વધુ એક શખસ ઝડપ્યો

અગાઉના દસ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર

3.અંબાણી પરિવારે ટીમને ચિયર કર્યું, મયંક આઉટ થતા નીતા અંબાણી સહિત પુત્રનું સેલિબ્રેશન વાઈરલ

IPL 2022માં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચમાં પહેલા બેટિંગ કરતા વિસ્ફોટક બેટિંગ કરી હતી.

4.માતાએ પિતાને ગોળી મારીને સુસાઈડ કરી લીધું હતું, કરોડોની પ્રોપર્ટી માટે તમંચો લઈને ફરે છે કરિશ્મા

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં મંગળવારે એક યુવતી પોતાના જીન્સમાં તમંચો લઈને ફરતી પકડાઈ હતી. પોલીસે જણાવ્યું કે તે એક ટીચર છે. 

5.આઠ આરોપીની ધરપકડ; તોફાન બાદ પોલીસની તમામ એજન્સી દોડી આવી, ગામમાં ચુસ્ત બંદોબસ્ત

પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આગેવાનો સાથે શાંતિ મિટિંગનું આયોજન કરાયું

6.પંજાબ કિંગ્સે 12 રનથી મુંબઈને હરાવ્યું, ઓડિન સ્મિથે કુલ 4 વિકેટ લીધી; બ્રેવિસ-સૂર્યા ફિફ્ટી ચૂક્યા

IPL 2022માં કુલ 5 વારની ટાઈટલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનની સતત પાંચમી મેચ હારી ગયું છે. 

7.ઝેલેન્સ્કીએ ચેતવણી આપી, યુક્રેનને વધુ હથિયાર ન મળ્યા તો યુદ્ધમાં વધુ લોહી રેડાશે

રશિયા-યુક્રેન વચ્ચે 48 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હજુ તે ખબર નથી કે આ યુદ્ધ હજુ કેટલી તારાજી કરશે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં હજુ સુધી 720 મૃતદેહ મળી આવ્યા છે.

8.‘મા મને આમ રોડ ઉપર મૂકીને વયા જાવ માં’ કહી જૂનાગઢની પરિણીતાએ દવા પીધી; પતિ, કૌટુંબિક જેઠ, નણંદોયા સામે દુષ્કર્મની ફરિયાદ

ચાર વર્ષ પહેલાં જૂનાગઢની યુવતીએ સુત્રાપાડાના ઉંબરીના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

9.એક જ ઓવરમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો, પંજાબના રાહુલ ચાહરનો પરસેવો છૂટી ગયો

IPL 2022માં બુધવારે બેબી AB એટલે કે ડેવોલ્ડ બ્રેવિસે તોફાની બેટિંગ કરી હતી. 

Read About Weather here

10.સંખેડાના રતનપુરમાં ઓરીની રસી બાદ બાળકનું મોત થયાનો પરિજનોનો આક્ષેપ, શ્વાસની તકલીફ થતાં દવાખાને લઇ જતાં રસ્તામાં જ મોત

મૃતક 9 માસના બાળકને સંખેડા રેફરલમાં લવાયા બાદ PM માટે વડોદરા લઇ જવાની કાર્યવાહી હાથ ધરાઇ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here