આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.યુક્રેનમાં રશિયન મિલિટરીની સ્થિતિ અંગે સલાહકારો પુતિનને ખોટી માહિતી આપી રહ્યા છેઃ બાઈડેન

પુતિને કહ્યું- યુક્રેનના સૈનિકો આત્મસમર્પણ કરે અન્યથા ફાયરિંગ ચાલું રહેશે

Visit Saurashtra Kranti Homepage here

2.પરિણીતા કોઇના પ્રેમમાં હોવાથી પતિએ પત્ની સહિત 4નો ભોગ લીધો, કોલ ડિટેલ્સ આધારે 4ની અટકાયત, આરોપી મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની શંકા

પોલીસે અટકાયત કરેલા ચાર શંકાસ્પદ શખ્સોની પુછપરછ શરૂ કરી

3.KKRના બેટરે શોટ માર્યો છતા ડુપ્લેસિસે LBW માટે રિવ્યૂ લીધો, રિપ્લે પછી ફેન્સ ભડક્યા; કહ્યું- સિરાજનો ચેપ બધાને લાગ્યો

મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમાં કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં ફાફ ડુપ્લેસિસનો DRS વિવાદોમાં રહ્યો છે.

4.અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની ફેડેક્સના CEO તરીકે નિમણૂંક પામનાર ભારતીય મૂળના રાજ સુબ્રમણ્યમ કોણ છે તે જાણો

આ કંપની સમગ્ર વિશ્વમાં 6 લાખથી વધુ કર્મચારી ધરાવે છે

5.ગુસ્સામાં આવી બોલ્યા- શું કરી લઈશ, ચુપ થઈ જા, વધુ પૂછીશ તે તારા માટે સારું નથી

હરિયાણાના કરનાલની મુલાકાતે ગયેલા બાબા રામદેવ બુધવારે મીડિયાના સવાલો પર ભડકી ગયા હતા.

6.ગુસ્સામાં આવી બોલ્યા- શું કરી લઈશ, ચુપ થઈ જા, વધુ પૂછીશ તે તારા માટે સારું નથી

હરિયાણાના કરનાલની મુલાકાતે ગયેલા બાબા રામદેવ બુધવારે મીડિયાના સવાલો પર ભડકી ગયા હતા.

7.ઓનલાઈન ગેમના ટાસ્કમાં યુવકે કરી આત્મહત્યા; મોઢામાં ટામેટું રાખીને સ્કૂલની ટાઈ વડે ફાંસીએ લટકી ગયો

ઈન્દોરના વલ્લભ નગરમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે.

8.સિંહ યુગલે કલાકો સુધી વડવિયાળાને બાનમાં લીધું

સિંહણ થોડીવાર પછી જતી રહી, સાવજે કલાકો સુધી મચક ન આપી : અવારનવાર ગામમાં સાવજો માલઢોરનું મારણ કરી જાય છે

9.છેલ્લી ઓવરમાં 129 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો, કાર્તિકની સિક્સે બાજી પલટી; ટિમ સાઉથીએ 3 વિકેટ લીધી

IPLની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. 

Read About Weather here

10.જેસન હોલ્ડરને ઓવરેટક કરી અશ્વિન બીજા નંબર પર પહોંચ્યો, સર જાડેજાનો નંબર-1 પર કબજો

ભારતીય ઓલરાઉન્ડર આર અશ્વિને ICC દ્વારા જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબર પર સ્થાન મેળવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here