આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન કરાવશે; આ સપ્તાહમાં રશિયાના વિદેશમંત્રી દિલ્હી આવી રહ્યા છે, 2 એપ્રિલે આવશે ઇઝરાયેલના PM

દુનિયામાં શાંતિ જાળવી રાખવાની દિશામાં આ સપ્તાહ અત્યંત મહત્ત્વનું સાબિત થવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

2.હાર્દિકે કહ્યું- એક સમયે અમારી પાસે 1 હજાર રૂપિયા પણ નહોતા; મેચ પહેલા બંને ભાઈએ મસ્તી કરી, પછી કૃણાલે જ હાર્દિકને આઉટ કર્યો

કૃણાલ હંમેશા મને પ્રાથમિકતા આપે છે અને મારો પ્રોટેક્ટર છે- હાર્દિક પંડ્યા

3.અમદાવાદના કાંકરિયા ઝૂમાં 71 વર્ષ બાદ પાંજરાઓ બદલાવાશે, મુલાકાતીઓના સામાન માટે ગેટ નંબર 4ને મોટો કરાશે

અમદાવાદ શહેરના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે છે. 

4.ધો.10માં માતા-પુત્ર સાથે પરીક્ષા આપી રહ્યાં છે, માતા હોમગાર્ડમાં પ્રમોશન અને દીકરો ઉજ્જવળ ભવિષ્ય માટે

માતા ખાનગી ઉમેદવાર તરીકે અમદાવાદ સેન્ટરથી અને તેમનો દીકરો ધંધૂકામાં સ્થાનિક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યો છે

5.મારિયુપોલમાં અત્યાર સુધીમાં 5000 લોકોનાં મોત; બાઇડન નહીં માગે પુતિન અંગેના નિવેદન માટે માફી

યુક્રેન પર ફરી સાયબર એટેક, વિશાળ યુક્રેનિયન ટેલિકોમ પ્રોવાઈડર કંપની બની નિશાન

6.પુત્રવધૂનાં સૂકવેલાં વસ્ત્રો લઈને સૂંઘ્યા કરતા સસરાને જોઈ પરિવાર ડઘાયો; અભયમે કહ્યું,

સસરાની છેડતીથી કંટાળી ગોત્રી વિસ્તારની પરિણીતાનો અભયમને કોલ

7.શુભમને 83 વર્લ્ડકપનો કપિલ દેવ જેવો સુપરમેન કેચ પકડ્યો, બોલર અને બેટર પણ જોતા રહી ગયા; વીડિયો વાઈરલ

ગુજરાત ટાઈટન્સ અને લખનઉની મેચ દરમિયાન શુભમન ગિલે સુપરમેનની જેમ ડાઈવ મારી શાનદાર કેચ પકડ્યો હતો.

8.પેપરકૌભાંડમાં પકડાયેલા 8 આરોપીની આ હતી ભૂમિકા; 3 પરીક્ષાર્થીને પાસ કરાવવા તરકટ રચ્યું

ઉનાવા મીરાંદાતાર હાઇસ્કૂલના શિક્ષક, સુપરવાઇઝર, પટાવાળા અને 4 પરીક્ષાર્થી સહિત 8ની ધરપકડ

9.દોઢસો કલાકની એકધારી તપાસ બાદ 150 પાનાંની ચાર્જશીટ તૈયાર, ACPએ કહ્યું – આરોપીને ફાંસી આપવામાં આવે એવી માગ કરીશું

નવલખી ગેંગરેપ બાદ વધુ એક ચાર્જશીટ ઝડપથી બની, આજે કોર્ટમાં રજૂ થશે

Read About Weather here

10.છેલ્લા સાત દિવસમાં છઠ્ઠી વખત ભાવ વધ્યા; પેટ્રોલમાં લિટરદીઠ 80 પૈસા અને ડીઝલમાં 72 પૈસા ભાવ વધારો કરાયો

છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ-ડીઝલની કિંમતના ભાવ વધી રહ્યા છે. મંગળવારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થવા જઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here