આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.અંતરિયાળ ગામડાંથી શહેરો સુધી પહોંચશે ‘આપ’; ખેડૂત સભા, ‘ગામના ચોરે, આપની ચર્ચા’ જેવા કાર્યક્રમોનો દોર

પંજાબના રિઝલ્ટ પછી ‘આપ’માં જોડાનાર લોકોની સંખ્યા વધી, ‘મિસ્ડ કોલ’માં એક લાખથી વધારે રજીસ્ટ્રેશન

Visit Saurashtra Kranti Homepage here

2.તમે 100 રૂપિયા ચૂકવો છો જેમાં 52 રૂપિયા સરકારની પાસે જાય છે; ટેક્સ ઘટશે તો ભાવ પણ ઓછા થશે

મોદી સરકારના શાસનમાં 13 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી, જ્યારે માત્ર 4 વખત જ ઘટાડવામાં આવી છે

3.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે,વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધિત કરશે

જામનગરમાં INS વાલસુરામાં આયોજીત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે

4.ચાની દુકાન ચલાવતી નાની બહેન CM ભાઈને 30 વર્ષથી રાખડી બાંધી શકી નથી; નામ સાંભળતાં યોગીની આંખમાં આંસુ આવી ગયાં

20 માર્ચ 2022ના રોજ હોળી નિમિત્તે ભાઈ-બહેનના તહેવાર તરીકે પણ ઊજવવામાં આવ્યો.

5.છતરપુરમાં ડિવાઇડરથી અથડાઈને બાઇકસવાર પડ્યો; પાછળથી આવેલા હાર્વેસ્ટરના ડ્રાઇવરે યોગ્ય સમયે બ્રેક મારી; રૂંવાડાં ઊભાં કરનારો VIDEO

મધ્યપ્રદેશના છતરપુરના બિજાવરમાં રુંવાડા ઊભા કરતો વીડિયો સામે આવ્યો છે. 

6.મધરાત્રે તૃષાના 12 મિત્રોને ઉઠાડી પૂછપરછ કરતાં કલ્પેશનું પગેરું મળ્યું; ઘરમાંથી લોહી વાળા કપડાં, દુકાનમાંથી પાળિયું જપ્ત

મંગળવારે રાત્રે તૃષાની હત્યા કર્યા બાદ આરોપી કલ્પેશ ઠાકોર ત્યાંથી યુવતીનું મોપેડ લઈને બહાર રોડ પર નિકળી હાઈવે પર મારબલના કારખાના પાસે યુવતીનું મોપેડ પાર્ક કરીને દક્ષેશ સાથે રાતે સાડા આઠ વાગે ઘરે જતો રહ્યો હતો. 

7.યુક્રેને કિવની પૂર્વ બાજુએ રશિયન દળોને પાછા ધકેલ્યાં; રશિયા પોતાના સૈનિકોની ખુવારી છુપાવે છે, યુક્રેનમાં રશિયન સૈનિકોની લાશોના ઢગ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સલાહકારે રાજીનામું આપ્યું; પોલેન્ડે રશિયાના 45 રાજદ્વારીને દેશ નિકાલ કર્યા

8.મૃતકની માતાએ કહ્યું – હત્યારાને મને સોંપી દો, હાથ-પગ કાપી સજા આપીશ

મારે મળવું છે તેમ કહીને બોલાવ્યા બાદ તૃષાના ગાલ, કાન, ગરદન, હાથ પર ઘા ઝીંકી ફરાર થયેલો માણેજાનો કલ્પેશ પકડાયો

9.અફઘાની ક્રિકેટરે કહ્યું- દરેક ખેલાડીનું ધોનીની કેપ્ટનશિપમાં રમવાનું સપનું હોય છે, જોકે ગુજરાત મારી ડ્રીમ ટીમ છે; હું અહીં મારું બેસ્ટ આપીશ

રાશિદ ખાન ગુજરાતની ટીમમાંથી હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં રમવા માટે ઘણો ઉત્સુક છે. 

Read About Weather here

10.BCCIએ સંકેત આપ્યા, જો સારુ પ્રદર્શન નહીં કરી શકે તો વ્હાઈટ બોલ ક્રિકેટમાં યુવા ખેલાડી શમીને ઓવરટેક કરી દેશે

ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજિત T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમમાં ખેલાડીઓની પસંદગીમાં તેમનું IPL પ્રદર્શન પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here