આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો; પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા

રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

2.ઝેલેન્સ્કીએ કહ્યું-NATO જણાવે અમને પોતાની સાથે સામેલ કરશે કે નહીં; સત્ય એ છે કે તેઓ રશિયાથી ડરે છે

યુક્રેનના અવદિવકા શહેર પર ભીષણ રશિયન એટેક: બાઈડેનની પ્રાઈવેટ સેક્ટરને રશિયન સાઈબર એટેકથી સતર્ક રહેવા અપીલ

3.પુત્રના મોત બાદ હોસ્પિટલે એમ્બ્યુલન્સ ન આપી, મૃતદેહ ખભા પર ઊંચકી દોઢ કિમી ચાલ્યા પિતા

ઓડિશાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પિતા પુત્રના મૃતદેહને ખભા પર રાખીને ચાલતા જોવા મળે છે. 

4.સ્ટેડિયમમાં સંજનાથી લઈ નસપ્રીતનો ગ્લેમરસ અંદાજ જોવા મળી શકે છે, મયંતિના કમબેક પર સસ્પેન્સ

IPL 2022ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ ટૂર્નામેન્ટના આયોજનની તમામ તૈયારી પણ થઈ ગઈ છે.

5.લગ્નોત્સુક યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો, કહ્યું- મારે જીવવું જ નથી; લગ્નનું આશ્વાસન મળ્યા બાદ નીચે ઊતર્યો

રાજસ્થાનના પાલીમાં દારુના નશામાં 23 વર્ષનો યુવક 50 ફૂટ ઉપર મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો.

6.બાળકો સાથે જોડાયેલી અશ્લીલ કન્ટેન્ટ જોનારાઓ પર નજર; પોલીસ પહેલા સમજાવશે, નહીં માને તો ધરપકડ કરશે

રાજસ્થાનમાં ઈન્ટરનેટ પર પોર્ન વીડિયો, ફોટો અને અશ્લીલ કન્ટેન્ટ જોવા કે અપલોડ કરવા પર પોલીસ હવે એક્શન લેશે. ખાસ સોફ્ટવેર (સાઈબર ડોમ)ની મદદથી તેના પર નજર રાખવામાં આવી રહી છે.

7.રાજકોટ પોલીસ કમિશનરને કહ્યું, ‘અમારો પુત્ર કાબૂમાં નથી, મળતિયાઓ સાથે મળી લોકોને ત્રાસ આપે છે’

અલ્કાપાર્કના લોકો માથાભારે શખ્સના માતાપિતા સાથે કમિશનર કચેરીએ દોડ્યા

8.સુસાઇડનોટમાં લખ્યું, ‘રમી ગો એપમાં મારી સાથે ફ્રોડ થયું, મેં 4 લાખ ગુમાવ્યા, માટે જીવન ટૂંકાવું છું’

મહુવા તાલુકાના ધામખડીના 24 વર્ષીય યુવાન અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાઈ ચૂક્યો હતો. 

9.દ્વારકા જગતમંદિરે દર્શન કરી INS વાલસુરાને 80 વર્ષની સેવા આપવા બદલ અવૉર્ડથી સન્માનિત કરાશે

80 વર્ષની ઉત્તમ સેવા બદલ વાલસુરાને રાષ્ટ્રપતિ નિશાન અવૉર્ડ એનાયત કરશે

Read About Weather here

10.કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલા તમામ કેસોની સુનાવણી હવે હાઇકોર્ટમાં થશે

કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને સોમવાર, 21 માર્ચના રોજ રાજસ્થાન હાઇકોર્ટમાંથી રાહત મળી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here