આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.દમોહમાં માનતા પૂરી થાય તો લોકો પારણું અને માટીના ઘોડા ચઢાવે છે, 14 વર્ષમાં સાડા 4 હજાર લોકોને ત્યાં પારણું બંધાયું

મધ્યપ્રદેશના દમોહમાં એક એવું વડનું ઝાડ છે, જેના પર ડઝનબંધ પારણાં (બાળકોના ઘોડિયું) લટકેલા છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.બાઇડનની જિનપિંગને ચેતવણી, કહ્યું – રશિયાની મદદ કરશો તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે

લ્વિવ એરપોર્ટ પર રશિયાનો હુમલો;બાઇડને પુતિનને ઠગ અને હત્યારા તાનાશાહ ગણાવ્યા

3.ઓપન સ્ટેડિયમમાં લગાડાયાં AC, બહાર 55 ડીગ્રી સેલ્સિયસ હશે તોપણ મેદાનમાં 22 ડીગ્રી જ રહેશે ટેમ્પરેચર

આ વર્ષે નવેમ્બરમાં ફૂટબોલ ફીવર શરૂ થશે. કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે ફિફા વર્લ્ડકપ રમાશે. પહેલી વખત ફૂટબોલ વર્લ્ડકપ કોઈ ગલ્ફ કન્ટ્રીમાં ખેલાશે. 

4.IPL 2022માં 18 કરોડમાં વેચાયેલા બંને ખેલાડીએ લગાવ્યા જોરદાર ઠૂમકા; જુઓ VIDEO

ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર ખેલાડી વેંકટેશ અય્યર અને આવેશ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. 

5.ખેડાની મહીસાગર નદીમાં ચાર યુવક ડૂબી જતાં એકનું મોત, ત્રણ લાપતા; ઝારોલના તળાવમાં ડૂબી જતાં 2 કિશોરનાં મોત

મહીસાગર નદીમાં લાપતા થયેલા ત્રણ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી

6.ગ્લેમરસ અંદાજમાં બોલિવૂડ હસીનાઓ, અનન્યા પાંડે બ્લેકઆઉટ ફિટમાં બોલ્ડ જોવા મળી

ધર્મા પ્રોડક્શનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અપૂર્વ મહેતાના 50મા જન્મદિવસ પર કરન જોહરે ગ્રાન્ડ પાર્ટી આપી હતી. 

7.અમદાવાદના સરસપુરમાં રસ્તા પર ‘રાવણ’ અને ‘વાનરસેના’નું યુદ્ધ, વર્ષો જૂની પરંપરા આજે પણ સચવાઈ

અલગ-અલગ ઘરમાં રામ, રાવણ અને વાનરસેનાનું લાકડી અને ડંડા વડે પ્રતીકાત્મક ધીંગાણું

8.ફેનના સવાલ પર ધોનીએ કહ્યું- ઘરે તો મારું નથી ચાલતું, એમાં તો પત્ની જ નંબર-1 હોય; જાણો સમગ્ર ઘટના વિશે

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. ધોનીએ ભારતીય ટીમની કેપ્ટનશિપ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 

9.BMW કાર પર યુક્રેનના શખસે મશીનગન ફિટ કરાવી, રશિયન સેના સામે લડવા પોલીસને ગિફ્ટ આપી

રશિયાની સેના સામે ટક્કર આપી રહેલી યુક્રેનની સેનાની મદદે હવે જનતા પણ આવી રહી છે.

Read About Weather here

10.ખાંભાના લાપાળા રેવન્યુ વિસ્તારમાં આગ લાગી, વનવિભાગે કહ્યું- વન્યપ્રાણીઓને કોઈ નુકસાન નહીં

આગ વધુ ફેલાય તો વન્યપ્રાણીઓ પર જોખમ સર્જાઈ શકે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here