આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગૃહમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, લોકાયુક્ત ચુડાસમા સામે તપાસ કરે છે; આ સાંભળી વિપક્ષ સહિત તમામ સભ્યો ચોંકી ઊઠ્યાં

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે સામાન્ય વહિવટ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કોઇ જરૂર ન હોવાં છતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ભૂતપૂર્વ સિનિયર મંત્રી અને ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નામ ખેંચી લાવ્યા અને કહ્યું કે ગુજરાતના લોકાયુક્ત હાલ અમારી ભાજપ સરકારના અગાઉના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે તપાસ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.પહેલીવાર સુરતની આંચલ જરીવાલાનો ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં સમાવેશ કરાયો

ઇન્ડોર સ્ટેડિયમમાં 17થી 19 યોજાનારી સ્પર્ધામાં 26 રાજ્યોના 300 ખેલાડી ભાગ લેશે

3.મુન્દ્રા પોર્ટથી મલેશિયા નિકાસ થતું 5.50 કરોડનું રક્તચંદન ઝડપાયું

ટ્રેક્ટરનાં સ્પેરપાર્ટ હોવાનું જાહેર કરીને જથ્થો આવ્યો

4.સુરતમાં પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પરિવારને 5 લાખ વળતર અપાશે

હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળે કરેલી જાહેરાત

5.ડીસાના રામસણમાં 200 વરસથી હોળી પ્રગટાવાતી નથી, પ્રગટાવાય તો ગામમાં આગ લાગતી હોવાની માન્યતા

સરહદી પંથકમાં હોળીદહનના મુહૂર્તે આખું ગામ ભેગુ થઇ નિભાવે છે પરંપરા

6.ઢુંઢિયા પીપળિયામાં વેક્સિન લીધાના અડધી કલાકમાં જ દોઢ મહિનાના બાળકનું મોત

અન્ય ચાર બાળકોએ પણ વેક્સિન લીધી હતી જેને કોઇ આડ અસર થઇ નહીં

7.રશિયાની એર સ્ટ્રાઈકમાં ડ્રામા થિયેટર ધ્વસ્ત, 1000 બાળકો અને મહિલાઓ અંદર હતા; બાઈડને રશિયન રાષ્ટ્રપતિને ‘વોર ક્રિમિનલ’ ગણાવ્યા

બાઈડને 800 મિલિયન ડોલરની સુરક્ષા સહાયતા આપવાની જાહેરાત કરી

8.ભારત-રશિયા ઓઈલ કરાર અંતિમ તબક્કામાં 35 લાખ બેરલ સસ્તું ક્રૂડ આપી શકે છે રશિયા

રશિયા-યુક્રેન યુદ્ધના માહોલ વચ્ચે રશિયા ભારતને સસ્તા ક્રૂડની મદદ કરશે

9.ઇઝરાયલી પદ્ધતિથી આંબાની 50 હજાર કલમો તૈયાર થશે, ઇન્ડો-ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટને 30 વર્ષ પૂર્ણ

ભારત-ઇઝરાયેલ વચ્ચે કેસર કેરીના મુખ્ય મથક ગણાતા તાલાલામાં સેન્ટર ફોર એક્સેલન્સ કાર્યરત છે. 

Read About Weather here

10.કોરોના પછી સોનાનાં આભૂષણનો ચઢાવો મહિને 2થી વધી 40 કિલો થયો

માત્ર સવા બે મહિનામાં જ અંબાજી મંદિરમાં 15 કિલો, સોમનાથમાં 7 તોલા સોનાનો ચઢાવો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here