આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પ્રેમી સાથે ભાગેલી મહિલાને ન્યૂડ કરી દૂધથી નવડાવી, વૃદ્ધને એટલા અપમાનિત કર્યા કે તેમને આત્મહત્યા જ કરવી પડી

પંચાયતોના તાલીબાની ચુકાદાઓ વિશે તો સમાચારો આવતા રહે છે, પરંતુ રાજસ્થાનની પંચાયતોની મનમાની લોકોના જીવ પણ લઈ લે છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.કારમાં આવેલા હુમલાખોરોએ ટુર્નામેન્ટમાં આડેધડ 20 ફાયરિંગ કર્યાં, મેચ સમયે થયેલા ઝઘડા બાદ આ ઘટના બની

પંજાબના જાલંધરના નકોદરના મલ્લિયાં કલાં ગામમાં ચાલી રહેલી ટુર્નામેન્ટ સમયે સોમવારે ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર સંદીપ નંગલની ફાયરિંગ કરીને હત્યા કરી નાંખી છે. 

3.ડોનેત્સ્કમાં મિસાઈલ હુમલામાં 20ના મોત, રશિયાએ યુક્રેન પર આરોપ લગાવ્યો; આંતરરાષ્ટ્રીય કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો સંભળાવશે

UN યુક્રેનને ચાર કરોડ ડોલરનું ભંડોળ ઉપલબ્ધ કરાવશે

4.પાકિસ્તાની છોકરી અફશીન ગુલની 90 ડિગ્રી વળી ગયેલી ડોક સીધી કરી ભારતીય ડોક્ટરોએ તેને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવી

છોકરીને સાજી થયેલી જોતા પરિવારના આંખમાં હર્ષના આસું આવી ગયા

5.હાવરા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર

ત્રણ યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી વડોદરા પોલીસને સોંપી હતી

6.પાકિસ્તાન એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે માર્શલ બરતરફ; પૂર્વ હાઈકમિશનરે કહ્યું- ભારત આપણું કાશ્મીર ઝુંટવી લેશે

9 માર્ચે ભારત તરફથી ભૂલથી છુટેલી મિસાઈલને લઈને પાકિસ્તાનમાં હજુ ગભરાટ જોવા મળી રહ્યો છે. 

7.રેસ્ટોરાંએ 40 પૈસા વધુ લઈ લેતાં કસ્ટમર કોર્ટ પહોંચ્યો, કોર્ટે સમય બગાડવાનું કહીને 4 હજારનો દંડ ફટકાર્યો

ભારત સરકારના નિયમ મુજબ 50 પૈસાથી ઓછી રકમને ઈગ્નોર કરવામાં આવે છે અને વધુ હોય તો એક રૂપિયો લઈ શકાય છેઃ જજ

8.નાટો દેશોના પ્રતિબંધનો સામનો કરી રહેલા રશિયાએ આકર્ષક ડિસ્કાઉન્ટથી ક્રુડ ઓઈલ-ફર્ટીલાઈઝર વેચવાની ભારત સમક્ષ ઓફર કરી

રશિયાની ઓફર અંગે ભારત સરકાર વિવિધ પાસાં સાથે વિચારણા કરી રહી છે

9.તાઉતે દરમિયાન અનેક લોકોને મદદ કરનારા નીતિન જાનીના ઘરે તસ્કરોએ ચોરી કરી

બારડોલીના બાબેન ખાતે રહેતા ગુજરાતી કોમિડિયન તરીકે ઓળખ ઊભી કરનાર નીતિન જાની (ખજુરભાઈ) જેઓ એક કોમેડિયન અને યુટ્બુ ચેલન ચલાવે છે.

Read About Weather here

10.મોદીની બાયોપિકમાં આરતી જોશી ઝળકી; બે જીવિત વ્યક્તિઓની બાયોપિકમાં કામ કરવાનો રેકોર્ડ બનાવ્યો

ફિલ્મસ્ટાર આરતી જોશીએ ખાસ મુલાકાતમાં જણાવ્યું કે, આપણી કલાનગરીની છાપ ભૂંસાય નહીં તે માટે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here