આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ખેડાના રતનપુર પાસે ઊભેલા કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જતા 4 વ્યક્તિના મોત; તમામ મૃતકો અમદાવાદના

મૃતકોમાં ત્રણ યુવાન અને એક સગીરનો સમાવેશ

2.આજે બંને દેશો વચ્ચે વાતચીત થશે; પોલેન્ડ બોર્ડર નજીક યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાનો મિસાઈલ હુમલો, 180ના મોતનો દાવો

યુક્રેનના ઈરપિનમાં રશિયાના એક હુમલામાં અમેરિકાના એક પત્રકારનું મોત

3.ફર્નાન્ડોની ઓવરમાં રોહિતે શાનદાર પુલ શોટ માર્યો; દર્શકને હોસ્પિટલ લઈ જવો પડ્યો

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ડે-નાઈટ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી.

4.વાઈન શોપમાં પ્રવેશી પથ્થરથી બોટલો તોડી, કહ્યું- શરાબ પીનારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે

મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ રવિવારે શરાબની એક દુકાનને નિશાન બનાવી છે.

5.બરાક ઓબામાએ ટ્વીટ કરી જાણકારી આપી; કહ્યુ – છેલ્લા કેટલાય દિવસથી ગળું ખરાબ હતું, હાલ તબિયત સારી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલે તેમણે ટ્વીટ કરી જાણકારી આપી હતી. 

6.ધાનેરાના અનાપુર છોટા ગામે પુત્રએ કાર રિવર્સ લેતાં પિતા કચડાઈ જતા સારવાર દરમિયાન મોત

કાર રિવર્સ લેતાં ટક્કર વાગી અમદાવાદમાં સારવાર દરમિયાન મોત

7.આ છે પાંચ દિવસ માટે ગરમીનું કેલેન્ડર; અમદાવાદ સહિત 17 શહેરોમાં પારો 38 ડિગ્રી પાર, કચ્છમાં 40 ડિગ્રી

14થી 17 માર્ચ સુધી અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટમાં 40 ડિગ્રીની શક્યતા

8.પાટણનો ધોરણ 10નો છાત્ર ઘરેથી ટ્યુશન જવાનું કહીં નીકળ્યા બાદ ગ્વાલિયરથી ભાળ મળી

બોર્ડની પરીક્ષા નજીક આવતાં વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં પગલું ભર્યુ હોવાનું અનુમાન

9.વરસાદની પેટર્ન બદલાવાની સાથે સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનનું અંતર પણ ઘટી ગયું

છેલ્લાં 20 વર્ષ દરમિયાન હીટવેવની 53 ઘટના બની હોવાનું સંશોધનમાં જણાયું

10.ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ટેક્સ ફ્રી, PM નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યાં હતાં

ફિલ્મે બે દિવસમાં 12.05 કરોડની કમાણી કરી