આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.CM બનતાં જ અખિલેશે 7 કરોડની બે કાર, તો માયાવતીએ ખરીદી હતી હતી લેન્ડક્રૂઝર; પરંતુ યોગીએ તોડી પરંપરા

યુપી વિધાનસભા ચૂંટણીમાં ધૂમ મચાવનારા યોગી આદિત્યનાથ પર લખાયેલું પુસ્તક – ધ મૉન્ક હૂ ટ્રાન્સફોર્મ્ડ ઉત્તરપ્રદેશ પણ ચર્ચામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

2.‘આપકા અશ્લીલ વીડિયો યુટ્યુબ પર વાયરલ હોને વાલા હૈ, જલ્દી રૂપિયા ટ્રાન્સફર કરો’ કહી વાપીના બે યુવકોને ધમકી

વીડિયો મોકલી જો ખાતામાં રૂપિયા જમા ન કરાવે તો સમાજમાં બદનામ કરવાની ધમકી અપાઇ છે

3.કોસંબા રેલવે સ્ટેશનની તકતીમાં નેતાઓના નામ પર કાળો પીછડો ફેરવાયો

કોસંબાની પ્રગતિ ગ્લાસ ફેક્ટરી ખાતે પોતાની સીએસઆર પ્રવૃત્તીના ભાગરૂપે કોસંબા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ભારતીય સસ્કૃતિ કલા વિજ્ઞાન અને પ્રગતિને દર્શાવતાં ભીતચીત્રો દોરાવી રેલવે પ્લેટફોર્મની બ્યુટીફિકેશનનું કામ કર્યું હતું.

4.ઘણા લોકોને ટિકિટ ન મળતા અલગ ખેડૂત સંગઠન બનાવ્યું, છતાં રણનીતિ નિષ્ફળ રહી, જાણો લોકોનું સમર્થન ન મળવાના કારણો

ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન પંજાબથી શરૂ થયું અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યું હતું. 

5.પંજાબમાં ચૂંટણી હતી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ટ્રેન્ડ થયા, AAPના ભગવંત સાથે ખાસ સંયોગ; જાણો બધુ

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી દીધી છે.

6.લખીમપુર ખીરીમાં જ્યાં ખેડૂતો પર ગાડી ચઢાવી દેવાઈ હતી, ત્યાં BJPને કેટલા વોટ મળ્યા એ અંગે જાણો

યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બંપર જીત મેળવી લીધી છે.

7.સ્ટીલ, પિત્તળ, કોપર સહિતનાં વાસણોના ભાવ 30 દિવસમાં ડબલ થઈ ગયા, મોંઘવારીના કારણે વેચાણમાં 80%ની ઘટ

સ્ક્રેપનો ભાવવધારો અને કોરોનામાં મેન્યુફેક્ચરિંગ બંધ રહેતાં ભાવમાં ઉછાળો

8.હોળી પર્વે બાંદ્રા-બરોની, અજમેર, ગોરખપુર 3 વિશેષ ટ્રેન દોડાવાશે

સુરત અને મુંબઈના લોકોએ સ્પે. ટ્રેન દોડાવવા માંગ કરી હતી

9.સુરતમાં છ શ્રમિકનો જેનાથી ભોગ લેવાયાની ઘટના બની તે પહેલાં ઝેરી કેમિકલ ભરેલા બે ટેન્કર રાજકોટ લાવી ભૂગર્ભમાં ઠાલવી દેવાયા હતા

6 જાન્યુઆરીએ સચિનની ખાડીમાં પાંચ ટેન્કર ઝેરી કેમિકલ ઠલવાયા બાદ 29 શ્રમિકને ઝેરી અસર થઇ હતી, જેમાં 6નાં મોત થયા હતા

Read About Weather here

10.રાજકોટમાં 20% કામ કરતું હૃદય અને કોવિડ માયોકાર્ડાઈટીસ જેવી બીમારી સામે ટક્કર ઝીલીને મોતને મ્હાત આપતો 3 વર્ષીય કિશન

કિશન દાખલ થયો ત્યારે લોહીમાં ઈન્ફેક્શનનું પ્રમાણ 197 જેટલું હતું, સ્વસ્થ થતા 17 દિવસ લાગ્યા: ડો.ચેતન ભલગામીયા, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here