આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.UPમાં બીજેપી-સપા વચ્ચે કાંટાની ટક્કર, ગોવામાં કોંગ્રેસ 40માંથી 20 સીટ પર આગળ; પંજાબમાં ‘આપ’ બહુમત નજીક

UPમાં ફરી લહેરાશે BJPનો ભગવો? પંજાબમાં આમ આદમી બની શકે છે મોટી પાર્ટી

Visit Saurashtra Kranti Homepage here

2.શરૂઆતના રુઝાનોમાં આમ આદમી પાર્ટી બહુમતીને પાર; પાટિયાલામાં કેપ્ટન પાછળ, ભદોડમાં ચન્ની પણ પાછળ

ખેડૂત આંદોલનના કેન્દ્ર રહેલા પંજાબ સહિતના 5 રાજ્યોમાં સવારના આઠ વાગ્યાથી વોટની ગણતરી શરૂ થઈ ગઈ છે.

3.અમદાવાદ સહિત રાજ્યમાં માવઠું પડવાની શક્યતા, સાઇક્લોનિક સર્ક્યુલેશન વાતાવરણમાં પલટો

4 દિવસમાં શહેરનું લઘુતમ તાપમાન 8 ડીગ્રી વધ્યું

4.સિનિયર સિટિઝન દંપતીમાંથી પત્નીને જન્મથી 3 કિડની, 1 લાખે આવા 2થી 3 કિસ્સા, જ્યારે પતિને એક જ કિડની

પત્નીએ દુખાવો થતાં અને પતિએ પથરીની સારવાર માટે રિપોર્ટ કરાવતા ખબર પડી

5.રશિયન હુમલાથી બચવા મોટી સંખ્યામાં લોકો ઈરપિન તરફ રવાના, રશિયાનો બાળકોની હોસ્પિટલ પર હુમલોઃ યુક્રેનમાં રેડિએશનનો ખતરો

ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટમાં કુલિંગ સિસ્ટમ માટે ઈંધણની ઉણપ સર્જાઈ

6.નાયરા એનર્જીએ અચાનક સપ્લાય બંધ કરતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પેટ્રોલની કૃત્રિમ અછત ઊભી થવાની શક્યતા

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચુંટણી પરિણામો બાદ પેટ્રોલના ભાવમાં વધારો શરૂ થશે તેવી વાતોએ જોર પકડયું હતું ત્યારે જ ગુજરાતમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના 7 જિલ્લાઓમાં પેટ્રોલની કૃત્રિમ અછત સર્જાઇ શકે છે. 

7.ભૂંડના હૃદય સાથે જીવનારા વિશ્વની પ્રથમ વ્યક્તિનું મોત; બે મહિના અગાઉ જ સફળ સર્જરી થઈ હતી

જાનવરના અંગ સાથે સૌથી લાંબો સમય જીવનારી વ્યક્તિ તરીકે કીર્તિમાન સ્થપાયો

8.ઈન્ડિયન ટીમના યુવા સ્ટારે ગોવામાં ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્ન કર્યા, મહેંદી સેરેમનીથી લઈ ફંક્શનની તસવીરો વાઈરલ

ઈન્ડિયન ટીમના યુવા સ્ટાર અને પંજાબ કિંગ્સના સ્પિનર રાહુલ ચાહરે આજે બુધવારે ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્ન કરી લીધા છે.

9.મહારાષ્ટ્રમાં પબજી ગેમના બંધાણી બની ગયેલા યુવકને છલાંગ મારવાનું કહ્યું, ખીણમાં કૂદતા મોત

1 વર્ષથી ગેમનો બંધાણી હતો, માનસિક સંતુલન ગુમાવી દીધું હતું, પરિવાર ચિંતિત હતો

Read About Weather here

10.કાશ્મીરમાં સોનું મોંઘુ થતાં લગ્નોની ચમક ફિક્કી પડી ગઈ

કાશ્મીરમાં બે મહિનામાં સોનાનો વેપાર 100 કરોડ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here