આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી, નિવેદન પછી જ બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારોમાં વિસ્ફોટ

પુતિને યુક્રેનમાં મિલિટરી ઓપરેશનની જાહેરાત કરી

Visit Saurashtra Kranti Homepage here

2.રાજ્યમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ ઉગતાં હાથલા થોરનું ફળ પ્રક્લિપીયર કેન્સરની સારવાર માટે ઉપયોગી

જામનગરની PhDની વિદ્યાર્થિનીએ નવરચના યુનિ.અંતર્ગત રીસર્ચ પેપર રજૂ કર્યું

3.UPમાં ભાજપના ધારાસભ્યે જનસભામાં કાન પકડી ઊઠક-બેઠક કરી પાંચ વર્ષમાં થયેલી ભૂલો માટે પ્રજાની માફી માગી; વીડિયો વાઇરલ

ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી સમયે એક વિચિત્ર ઘટના જોવા મળી છે.

4.મહેસાણામાં માતાએ જ 3 વર્ષની બાળકીની ગળેટૂંપો આપી હત્યા કરી, રાત્રે 3 વાગતાં ખેતરમાંથી લાશ મળી

મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ગોકુલધામ ફ્લેટ સામે ઝૂંપડામાં રહેતા પરિવારની રાત્રે 3 વાગે ગુમ બાળકીની લાશ બાજુના ખેતરમાંથી મળી

5.યુવા બ્રિગેડની ઈન્જરી ચિંતાનો વિષય, રોહિત-દ્રવિડની વર્લ્ડ કપ રણનીતિ; જાડેજાનું લાંબા બ્રેક પછી ટીમમાં કમબેક

આજે ગુરુવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે.

6.શું પુતિન ખરેખર રશિયાને મહાશક્તિ બનાવવા માગે છે કે મોસ્કો પર પોતાનો કબજો જમાવવાનો છે તેમનો મકસદ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનના બે પ્રાંતો, ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને આઝાદ દેશો તરીકે માન્યતા આપી દીધી.

7.સ્વજનના બદલે રૂપિયા 5 લાખની FDના નોમિનેશનમાં વઢવાણ પાંજરાપોળનું નામ

વૃદ્ધના વસિયતનામામાં જીવદયાનાં દર્શન, સંતાનોએ પાંજરાપોળને જાણ કરી

8.મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 5.4 ટન 3 કરોડનું રક્તચંદન ઝડપાયું; ​​​​​​​લુધીયાણાથી આવેલું કન્સાઇમેન્ટ દુબઈ જવાનું હતું, તપાસ શરૂ

DRIએ મોડી રાત સુધી ઓપરેશન હાથ ધરી 177 લોગ્સ કબ્જે કર્યા

9.યુક્રેનમાં 100% હાજરીના નિયમ; હાજરીની ગાઇડલાઇન જાહેર કરવા ભારતીય એમ્બેસીમાં માગ

વિદ્યાર્થીઓ ભારત આવી જાય તો અભ્યાસમાં નુકસાનની ભીતિ

Read About Weather here

10.ગુજરાતમાં પુરુષમાંથી મહિલા બનવા 4એ, મહિલામાંથી પુરુષ બનવા 9એ અરજી કરી

સિવિલમાં બે વર્ષમાં 25 અરજી આવી, ટ્રાન્સજેન્ડર માટે પણ 12 અરજી મળી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here