આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પુતિને ડોનેસ્ક-લુગાંસ્કને સ્વતંત્ર દેશ જાહેર કર્યા, લશ્કર મોકલ્યું; ભારતે વ્યક્ત કરી ચિંતા, અમેરિકાએ કહ્યું- હવે કિનારે ઊભા રહેવાનો સમય નથી

યુક્રેન અમેરિકાની કોલોની, જ્યાં કઠપૂતળીની સરકારનું રાજઃ રશિયન રાષ્ટ્રપ્રમુખ

Visit Saurashtra Kranti Homepage here

2.રાજકોટમાં રોફ જમાવવા રમેશ ખિમાણિયાએ હવામાં ફાયરિંગ કર્યું, પોલીસ આવતાં ફરાર થઈ ગયો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધી વિલેજ હોટેલ સામે રોડ પર કાર પાસે ઊભા રહી એક શખસ હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો ફરતો થયો હતો

3.સુરતમાં ગ્રીષ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષીઓએ કહ્યું, ‘ફેનિલ પાસે ચપ્પુ હતું એટલે અમે બચાવવા ગયા નહીં’

ફેનિલ સામે ચાર્જશીટ જલદી તૈયાર થાય તે માટે પોલીસે 190 સાહેદોના સ્ટેટમેન્ટ એમના ઘરે જ જઇને લીધા

4. કહ્યું- જીવવા નથી માગતી, મને માફ કરી દો; પહેલાં હાથની નસ કાપી, પછી ફંદો ખાઈ લીધો

ઈન્દોરના ભંવરકુવા વિસ્તારમાં એક હોટલમાં એક દિવસ પહેલાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ફાંસીના માંચડે લટકીને જીવ આપી દીધો.

5.અનમોલે ગર્લફ્રેન્ડ ક્રૃષા સાથે લગ્ન કર્યા, પ્રથમ મુલાકાતમાં જ પ્રેમ થઈ ગયો

ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય અનમોલે તેની ગર્લફ્રેન્ડ ક્રૃષા શાહ સાથે લગ્ન કર્યા છે. 

6. સુરતમાં લગ્નના છ વર્ષે પતિને HIV હોવાનું પત્નીને ખબર પડી, વારંવાર માનસિક ત્રાસ આપી ચેપ લગાડવાની ધમકી આપતો હતો

સિટીલાઇટમાં રહેતા યુવક સાથે 1998માં લગ્ન થયા, 2004માં બિમારીના રિપોર્ટમાં HIVનો ખુલાસો

7.સ્વિસ બેન્કનો ડેટા લીક – પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના અધિકારીના પુત્રનું પણ ખાતું; 2010 સુધીનાં 18 હજાર ખાતાંનો રેકોર્ડ જાહેર!

જે કાળાં નાણાંને રાખવા માટે સૌથી સુરક્ષિત ઠેકાણું બની ચૂકેલી સ્વિસ બેન્કોમાંથી એક ક્રેડિટ સુઈસનાં 18,000થી વધુ ખાતાંની માહિતી લીક થઈ ચૂકી છે. 

8.તું જાડી છે, મને પાતળી છોકરીઓ ગમે છે’ કહીને લગ્નનાં 11 વર્ષે પતિએ પત્નીને કાઢી મૂકી

મકરપુરા ખાતે પ્રતિષ્ઠિત કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરતા યુવકે પત્ની જાડી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 

9.કારણ જણાવ્યા વગર રણજી ટ્રોફી સ્પર્ધા અધવચ્ચે છોડી દીધી, મેનેજરને કહ્યું- 2 મેચ માટે ઉપલબ્ધ નથી

કૃણાલે કેમ ઉપલબ્ધ નથી તે અંગે કોઇ કારણ પણ ન જણાવ્યું

Read About Weather here

10.ઇડરની રોજીવેલી સોસાયટીમાં ઘરના માળિયા પર સૂઇ રહેલો મજૂર 3 વર્ષની બાળકી પર પટકાતાં મોત

દાહોદના જાલોરના પીપળીફળી જાફરપુરનો પરિવાર મજૂરી અર્થે ઇડર આવ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here