આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.27 માર્ચથી શરૂ થઇ રહેલી IPLનું આજથી મેગા ઓક્શન:556.3 કરોડ બજેટ, હરાજીમાં 590 ખેલાડી, 217ની સંદગી કરાશે

આજની IPL મેગા ઓક્શન શરૂ થશે. છેલ્લે મેગા ઓક્શન 2018માં થયું હતું. તે સમયે ઓક્શનમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

2.ગુજરાતમાં વેપારીને જેલ થઈ શકે એવા સૌથી વધુ 1469 કાયદા

દેશમાં બિઝનેસ કરવા બદલ જેલ થઈ શકે તેવા 26 હજારથી વધુ કાયદા

3.વડોદરાના વિદ્યાર્થીએ કહ્યું, ‘પ્રવેશ લેતાં પહેલાં કોલેજનો ઇતિહાસ તપાસજો’

ક્યુબેક પ્રાંતના મોન્ટિરયલની ત્રણ કોલેજોને રાતોરાત તાળાં વાગ્યાં

4.49 વર્ષના પાકિસ્તાની સાંસદે કર્યા ત્રીજા લગ્ન, આ વખતે દુલ્હન બની 18 વર્ષની સ્કૂલ ગર્લ

સાંસદના બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તૂબા આમિર સાથે તલાક થયા હતા અને તે જ દિવસે તેમને ત્રીજા લગ્ન કર્યા

5.ચીનમાં વધુ 20 રહસ્યમયી ટેરાકોટા યોદ્ધા મળી આવ્યા, 2200 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે

ટેરાકોટા એ ચીનને એકીકૃત કરનાર અને વિશ્વની સૌથી મોટી દિવાલ બનાવર કિન શી હુઆંગના યોદ્ધા છે

6.કૂકી, કપકેક-કોફીને પડતી મૂકી ગાવસ્કરે ફાફડા-કઢીની મજા માણી, સાથીઓને પણ ચસકો લગાડ્યો; ઇન્સાઈડ તસવીરો જુઓ

ગાવસ્કર ગુજરાત આવે ત્યારે તેમને ફાફડા-કઢી તો ખાવા જોઈએ જ છે

7.ભૂતપુર્વ IASએ કારથી યુવકને ટક્કર મારી, 200 મીટર સુધી ધસડીને લઈ ગયા, ત્યારબાદ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા

દિલ્હીમાં હિટ એન્ડ રનની એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક નિવૃત્ત IAS અને તેમનો દીકરો કારમાં જઈ રહ્યા હતા.

8.સાજા થયા બાદ થાક, ઉધરસ, કફ, શ્વાસના રોગ, સ્નાયુ અને માથાનો દુખાવો તેમજ યાદશક્તિ ઓછી થવી કે અનિદ્રા જેવાં લક્ષણો જોવા મળ્યાં

તબીબે સમજાવ્યો કોરોના, શરદી અને એલર્જી વચ્ચેનો તફાવત

9.ઘરમાં પત્નીને સળગાવી રહ્યો હતો, પાડોશીઓએ પૂછ્યું- કેવી દુર્ગંધ મારે છે તો કહ્યું- માંસ રાંધી રહ્યો છું; જઈને જોયું તો ચોંકી ગયા

પશ્ચિમ બંગાળના આસનસોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પોતાની જ પત્નીને ઘરમાં જ જીવતી સળગાવી દીધી.

Read About Weather here  

10.કુપોષણ બાબતે દેશમાં બીજા ક્રમે, 5 વર્ષથી ઓછી વયનાં 39.7% બાળકો કુપોષિત

ગુજરાત 5 વર્ષથી નીચેના બાળકો અન્ડરવેટ હોવાના દરમાં દેશમાં બીજા નંબરે પહોંચી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here