આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગુરુ ગોરક્ષનાથ શિખર પર 26 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ; ​​​​​​​151 કિલો પિત્તળનો ધજાસ્તંભ ઊભો કરાયો

સૌપ્રથમવાર ગુજરાત રાજ્યના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર ધર્મની ધજા ફરકાવાઈ

Visit Saurashtra Kranti Homepage here

2.રોહિત એન્ડ કંપની પાસે વર્ષ 2022માં પ્રથમ સીરિઝ જીતવાની તક, વિન્ડીઝ સામે સળંગ 11મી સીરિઝ જીતવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

કેએલ રાહુલ આજની વનડેમાં રમે તેવી શક્યતા

3.રોહિત એન્ડ કંપની પાસે વર્ષ 2022માં પ્રથમ સીરિઝ જીતવાની તક, વિન્ડીઝ સામે સળંગ 11મી સીરિઝ જીતવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

કેએલ રાહુલ આજની વનડેમાં રમે તેવી શક્યતા

4.અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ગુજરાતની પ્રજાની વિનંતી; 13 વર્ષ ટ્રાયલ ચાલી, માત્ર 16 મિનિટમાં ચુકાદો અપાયો

5 પોઇન્ટમાં સમજો સિરિયલ બ્લાસ્ટ કેસ, એક જ કેસમાં એકસાથે 49 આરોપી દોષિત ઠર્યાની પ્રથમ ઘટના

5.સુરતના કામરેજની મહિલાને ગ્રીનકાર્ડ અપાવવાના બહાને અમદાવાદી દંપતીએ 20 લાખ પડાવ્યા, ફોન બંધ કરી દીધો

2012માં મહિલા અમદાવાદમાં નોકરી કરતી ત્યારે પારૂલ રાઠોડ સાથે સંપર્ક થયો હતો

6.હાંસોટમાં 5મા ધોરણની વિદ્યાર્થિનીને માપ લેવાને બહાને બોલાવી અડપલાં કર્યાં, ભાગવા ગઈ તો ફ્રોક ફાડી નાખ્યું!

હાંસોટમાં શિક્ષણજગતને શરમમાં મૂકતી ઘટના ઘટી, પિતા ઠપકો આપવા જતાં ઝપાઝપી

7.મહિલાઓમાં નેકેડ ડ્રેસની ફેશન શોખ કે આત્મ વિશ્વાસ?, વર્ષો પહેલાં વિદેશી ક્લબમાં સિંગર આવા કપડાં પહેરતી હતી

નેકેડ ડ્રેસ ક્લબની બહાર લાવવાનો શ્રેય એક્ટ્રેસ મર્લિનને જાય છે

8.સુરતને આઈટી પાર્ક મળવાનો રસ્તો મોકળો, 25 હજારને રોજગાર

સુરતમાં હાલ 2 હજાર આઈટી કંપની, નવી કંપનીઓને વીજ બીલમાં રાહત આપવામાં આવી

9.સારોલીના ઠગની 7 વેપારી સાથે 3.92 કરોડની ઠગાઈ, ચીટરે માલ લઈ લુધીયાણામાં વેચી દીધો

પરવટ પાટિયા સારોલી ગામ રાજ ટેક્સટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડથી વધુનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીને કરોડોનો ચૂનો ચોપડી દલાલ સાથે ફરાર થયો છે. 

10.રાજપરામાં દંપતીને માર મારી રોકડ,દાગીનાની લૂંટ

વહેલી સવારે ચાર શખ્સ બુકાનીબાંધીને બાજુના મકાનની અગાસીમાંથી ઘરમાં આવ્યા અને મચાવ્યો આતંક

Read About Weather here

10.રાજપરામાં દંપતીને માર મારી રોકડ,દાગીનાની લૂંટ

વહેલી સવારે ચાર શખ્સ બુકાનીબાંધીને બાજુના મકાનની અગાસીમાંથી ઘરમાં આવ્યા અને મચાવ્યો આતંક

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here