આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગુજરાતી ઈન્વેસ્ટરોએ અંદાજે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા; અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, અરવિંદ ગ્રુપના શેર્સ 9% સુધી તૂટયા

કેમિકલ, ફાર્મા, ટેક્સટાઇલ અને IT કંપનીઓમાં ઘટાડો

માર્કેટ પાછળ ગુજરાતી કંપનીઓમાં વધું ઘટાડો થવાની સંભાવના

Visit Saurashtra Kranti Homepage here

2.ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના ઓઠા હેઠળ ચીને અનેક રાજ્યોમાં કંપની શરૂ કરી; ​​​​​​​ભારતીયોના પૈસા પડાવી ચીન મોકલ્યાનો ઘટસ્ફોટ

23 કંપનીના 2 ભારતીય સહિત 6 ડિરેકટર સામે RoCએ પોલીસ ફરિયાદ નોંધાવી

3. લાઇફમાં હવે એક જ વાર સરોગેટ મધર બની શકાશે, નહીં તો 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા

બાળકો હોય તે જ માતા કૂખ ભાડે આપી શકે, સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું

4.દીવના નાગવા બીચ પર દરિયામાં ઊંચું મોજું આવતા આંધ્રપ્રદેશનો યુવાન તણાયો; પરિવારજનોમાં શોક

સુત્રાપાડાની કંપનીમાં ફરજ બજાવતા હતો, રજા હોવાથી 6 મિત્રો દીવ ફરવા ગયા હતા

5.ગુજરાતમાં 5 દિવસમાં 43% કેસ ઘટ્યા; રાજ્યમાં સોમવારે 13,850 કેસ, અમદાવાદમાં નવા કેસની સંખ્યા અડધી થઈ

રાજ્યમાં એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડાનો ટ્રેન્ડ

6.ઓમિક્રોનને અંતિમ વેરિયન્ટ સમજવાની ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે, યોગ્ય પગલાંથી મહામારીનો અંત જલદી લાવી શકાય

પ્રત્યેક ત્રણ સેકન્ડમાં 100 લોકો કોરોના સંક્રમિત થયા

આ વાઈરસે પ્રત્યેક 12 સેકન્ડમાં એક વ્યક્તિનો જીવ લીધો

7.વિસડાલિયાના પરિણીત 21 વર્ષીય યુવકે લગ્નના DJમાંથી 12 વર્ષની તરુણીનું મોં દબાવી ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર કર્યો

સગીરા નરાધમની ચુંગાલમાંથી ભાગી હતી, આરોપીની ધરપકડ

8.નર્મદા ઘાટ પર આરતીના રૂ. 2500ની વાતનો વિરોધ; પૂજાપાઠ-ધ્વજારોહણના દર વેબસાઇટ પર મુકાતાં ધાર્મિક સંગઠનોમાં રોષ

નર્મદા નદી કિનારે આવેલા શૂળપાણેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદા આરતી હાલમાં થાય છે તેને નર્મદા આરતીની સાથે સાથે જે નર્મદા શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર છે. 

9.ગુજરાત સહિત દેશનાં 8 રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, કેટલાંક રાજ્યોમાં માવઠાંની પણ શક્યતા

દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં છેલ્લાં 122 વર્ષમાં સૌથી વધારે કમોસમી વરસાદ નોંધાયો છે

Read About Weather here

10.યુવતીનાં લગ્ન અન્ય યુવક સાથે થવાના હોવાની શંકાએ ગાંગડની સીમમાં ઝાડ પર લટકી ગયાં

બાવળા તાલુકાના ગાંગડ ગામના યુવાન અને ચુડા તાલુકાના મોરવાડની યુવતીનું અંતિમ પગલું

સીમમાં પશુ ચરાવવા ગયેલા ભરવાડે ઝાડ પર લટકતી લાશ જોતાં બગોદરા પોલીસને જાણ કરાતા તપાસ શરૂ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here