આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પોલીસ કમિશનરને મળી CGની ટીચર, એ બાદ થઈ ધરપકડ; લંપટની ડાયરીમાં હતા 100 મહિલાના નંબર

ઈન્દોરમાં ટીચર પત્નીની સાથે ગેંગરેપ કરાવનાર બિલ્ડરનું ફાર્મ હાઉસ જિલ્લા પ્રશાસને તોડી નાખ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.કેપ્ટનશિપ છોડ્યા પછી પણ કોહલીનો આક્રમક અંદાજ યથાવત્, ફિલ્ડિંગ દરમિયાન બઉમા સાથે બાખડી પડ્યો; વીડિયો વાઈરલ

કોહલીએ ગાંગુલી, દ્રવિડ અને તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

3.આણંદના ઠક્કર ખમણવાળાનાં પત્નીનું મોત, ભાઈએ હત્યાની આશંકા દર્શાવી; સમગ્ર મામલો પોલીસમાં

સુરતથી ભાઈ સહિતના પિયરીયા આવ્યા તે પહેલા સાસરીયાઓએ અંતિમ વિધિની તૈયારી કરી દીધી હતી

4.બીજી લહેરની પીકથી પણ વધુ કેસ માત્ર પશ્ચિમ અમદાવાદમાં; નવરંગપુરામાં 487 તો પાલડીમાં 400 કેસ!

બીજી લહેરમાં એક દિવસના હાઇએસ્ટ કેસ 5790 હતા, જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં બુધવારે 5798 કેસ નોંધાયા

5.અમદાવાદના ફતેવાડીમાં 3 શખસે પશુપાલકને છરો દેખાડી 6.50 લાખની 13 ભેંસો કતલખાને મોકલી દીધી

આરોપીઓ ભેંસો તો લઈ ગયા સાથે તેની પાસે રહેલા 1500 રૂ. પણ લૂંટી ગયા

પશુપાલકે સરખેજ પોલીસમાં 3 સામે ભેંસોની કતલ કરી માંસ વેચી દીધાની ફરિયાદ નોંધાવી

6.ખોટા પુરાવા રજૂ કરી પાસપોર્ટ મેળવતા ફરિયાદ, રિન્યુને બદલે નકલી ડોક્યુમેન્ટ આપી નવો પાસપોર્ટ કઢાવ્યો હતો

લંડનમાં સ્થાયી થયેલી યુવતી સામે નવરંગપુરામાં ફરિયાદ

7.અકસ્માતમાં ફસાયેલાને રેસ્કયુ કરવા પોલીસને વાહન અર્પણ

સુરત જિલ્લા ટ્રાફિક પોલીસને ગુજરાત સરકાર દ્વારા હાઈવે પર તેમજ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં વાહનોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તેમજ અન્ય મદદ માટે એક રેસક્યુ વાહનની ફાળવણી કરવામાં આવી છે. 

8.20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સમાજના 121 યુગલો જુદાં-જુદાં સ્થળેથી જોડાશે, 100 દેશોમાં LIVE પ્રસારણ

બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD અપાશે

9.વૃદ્ધાશ્રમમાં 200 ઈન્કવાયરી, 30 ફોન મુંબઈથી આવ્યા; 55ની કેપેસિટી સામે 52 અરજી પેન્ડિંગ

કોરોનાના કેસમાં વધારો થતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. નાનું મકાન અને મોટું કુટુંબ ધરાવતા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા વડીલોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડી રહ્યો છે. જેથી વૃદ્ધાશ્રમમાં પણ ઈન્કવાયરીની સંખ્યામાં વધારો થયો છે.

Read About Weather here

10. મોરબી નજીક થાંભલા સાથે કાર અથડાતા દંપતી સહિત 3નાં મોત

પોલીપેક ફેક્ટરીમાં મજૂરનો કોન્ટ્રાક્ટ રાખતા યુવાન સહિત ત્રણ ટંકારા આવી રહ્યા હતા ત્યારે થોરાળા ગામ પાસે બનેલી ઘટના

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here