આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.શોર્ટસર્કિટથી આગ લાગી, ગરમી વધતાં જ ACનું કોમ્પ્રેસર ફાટ્યું ‘ને 1 મિનિટમાં બસ ભડકે બળી, ફોમનાં ગાદલાં ઘાતક નીવડ્યાં

યોગીચોક પાસે મંગળવારે મોડીરાત્રે લકઝરી બસમાં આગ લાગતા જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. 

Visit Saurashtra Kranti Homepage here

2.બીજી લહેરમાં સૌથી વધુ 14,605 કેસ હતા, 8 મહિને આ રેકોર્ડ તૂટ્યો; 14 જિલ્લામાં કેસની સંખ્યા 3 આંકડાની થઈ

રાજ્યમાં 17 હજારથી વધુ કેસ છતાં ગંભીર દર્દીની સંખ્યા માત્ર 113

3.કેપ્ટનશિપ વિવાદ વચ્ચે વિરાટ પાસે ગાંગુલીને ઓવરટેક કરવાની તક, ચહલ સદીથી 3 સ્ટેપ દૂર; પાર્લની પિચ પર સ્પિનર્સ ગેમમાં રહેશે

કે.એલ.રાહુલ વનડે મેચમાં ઈન્ડિયાનું નેતૃત્વ કરનારો 26મો ઈન્ડિયન ક્રિકેટર બનશે

4.વિજય માલ્યાને લંડનના આલિશાન ઘરમાંથી કાઢી મુકાશે, સ્વિસ બેંક કરશે કબજો

ભારતીય બેંકોની સાથે રૂ. 9000 કરોડની છેતરપિંડી કરીને બ્રિટન નાસી છૂટેલા લિકર કિંગ વિજય માલ્યાને હવે યુકેની કોર્ટે મોટો આંચકો આપ્યો છે.

5.મુલાયમની પુત્રવધૂ અપર્ણા યાદવ બુધવારે ભાજપમાં સામેલ થશે; મોડી સાંજે દિલ્હી જવા રવાના

અપર્ણા, પ્રતીક યાદવની પત્ની છે. પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધનાનો પુત્ર છે

6. માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો

અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ, ચાલક સામે નોંધાયો ગુનો

7.સિદ્ધપુરના સંડેસરીમાં લાકડાં લેવા ગયેલાં 80 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું

સિદ્ધપુર પોલીસે ગામના જ હવસખોર યુવકને ઝડપી લીધો

8.સુપ્રીમ કોર્ટનો આદેશ- પૂનમ પાંડે વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ના થાય

સુપ્રીમ કોર્ટે મંગળવાર, 18 જાન્યુઆરીના રોજ એક્ટ્રેસ તથા મોડલ પૂનમ પાંડેને પોર્ન વીડિયો કેસમાં ધરપકડમાંથી વચગાળાની સુરક્ષા આપી છે. 

9.બાંગ્લાદેશી હિરોઇન રાયમા ઈસ્લામ શિમુ શૂટિંગ માટે ગઈ હતી, કોથળામાં બંધ લાશ મળી

પોલીસે પતિ સહિત છ લોકોની ધરપકડ કરી

Read About Weather here

10.કટ-પોલિશ્ડ હીરામાં આયાતી ડ્યુટી 7.5%થી ઘટાડી 2.5% કરો’

GJEPCએ કેન્દ્ર સરકારને આગામી બજેટ અંગે સૂચનો મોકલ્યાં

જ્વેલરી પાર્ક સ્થાપવા​​​​​​​ માટે પીએમ મિત્રા પોલિસીનું વિસ્તરણ જરૂરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here