આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 13 વર્ષથી માત્ર કાગળ પર, પાલિકા નદીમાં દૂષિત પાણી છોડે છે, હવે શુદ્ધિકરણના નામે 551 કરોડ ખર્ચશે

અમદાવાદ, સુરતમાં રિવરફ્રન્ટ બન્યા, પણ વડોદરામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અભરાઇએ ચડાવી દીધો,છેલ્લા બે-ત્રણ બજેટમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અદ્રશ્ય કરી દેવામાં આવ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

2.દેવગઢ બારિયાના દેગાવાડા ગામે ઘર કંકાસથી કંટાળીને માતાએ પુત્ર-પુત્રી સાથે કૂવો પૂર્યો, ત્રણેયનાં મોત

પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં એક મહિલા અને તેનાં પુત્ર-પુત્રીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 

3.ભાગીને ભાવનગર આવેલા સગીર પ્રેમીપંખીડા ઝડપાયા, સગીરાનો ટેસ્ટ કરતા કોરોના પોઝિટિવ નીકળી

રેલવે સ્ટેશન બહાર હિંદી બોલતા 2 બાળકો આમતેમ ભટકે છે

શાળામાં સાથે ભણતા સગીર વયના યુવક યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતો

4.ઓમિક્રોનની આપદા વચ્ચે હવે ફ્રાંસમાં સામે આવ્યો નવા પ્રકારનો IHU વેરિયન્ટ, અત્યારસુધીમાં 46 વખત મ્યૂટેટ થઈ ચૂક્યો છે

ફ્રાંસમાં આ વેરિયન્ટ IHU મેડિટેરિનિયન ઈન્ફેક્શન ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ શોધ્યો, આ વેરિયન્ટે ફ્રાંસમાં અત્યારસુધીમાં 12 લોકોને સંક્રમિત કર્યા

5. 21 લાખમાં ઉમેદવારોને ઓનલાઇન પાસ કરાય છે; ​​​​​​​અરવલ્લી જિલ્લો એપી​​​​​​​ સેન્ટર, એક જ ગામના 18 યુવાન વીજ કંપનીઓમાં ભરતી થઈ ગયા

વીજ કંપનીઓની ભરતીમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને રૂપિયા લઈ પાસ કરાવાતા હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આક્ષેપ

6.આગામી સપ્તાહથી માર્કેટમાં મળશે ડૉ. રેડ્ડીઝની મોલફ્લૂ, એક કેપ્સ્યૂલની કિંમત 35 રૂપિયા હશે

ભારતીય દવા કંપની ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ કોવિડ-19ની નવા દવા લોન્ચ કરવા જઈ રહી છે.

7. હિમવર્ષા વચ્ચે પણ બાળકોનું વેક્સિનેશન, વિષમ વાતાવરણ વચ્ચે મુશ્કેલ રસ્તો કાપ્યો; સ્વાસ્થ્ય મંત્રીએ વીડિયો શેર કર્યો

મગળવારે સાંજે 4:30 વાગ્યે 75 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી છે

8.કહ્યું – સગીરા પુખ્તો જેવી હોશિયાર હોય તો સંસદમાં પુખ્તતાની વય 18ના બદલે 16નો કાયદો લાવવો જોઇએ, નહીંતર સગીરાઓનું રક્ષણ કરો

સરકારી વકીલની દલીલ : સગીરા પુખ્તો જેટલી જ હોશિયાર છે…, એક વર્ષથી ભગાડી જવાયેલી સગીરાને શોધી નહીં શકનાર પોલીસનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો…

9.અન્ય બીમારીની સારવાર માટે દાખલ કરાયેલા 11 દર્દીઓને પણ કોરોના

રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ વોર્ડમાં શિફ્ટ કરાયા

Read About Weather here

10. કેસ રોજ બેવડાતા હોવા છતાં 9મીએ પતંગ મહોત્સવ યોજાશે         

અડાજણ રિવરફ્રન્ટ ખાતે આયોજન થશે, દેશભરના 100થી વધુ પતંગબાજો ભાગ લેશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here