આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રિલાયન્સ ગ્રુપનું સુકાન હવે નવી પેઢીને મળશે, મુકેશ અંબાણીએ કહ્યું- રિલાયન્સમાં નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયા શરૂ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના કારોબાર સમૂહમાં નેતૃત્વ બદલવાના પ્રથમવાર સંકેત પાઠવ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.ગોધરા પછીના રમખાણો કાબૂમાં લેવા નરેન્દ્ર મોદીએ કેપીએસ ગિલને ગુજરાત બોલાવ્યા હતા, ગિલ સફળ પણ થયા હતા

કેપીએસ ગિલે ઓપરેશન બ્લેક થંડર કરીને 67 આતંકીઓ પાસે આત્મસમર્પણ કરાવ્યું

3.કોરોના વિસ્ફોટ થતાં જ ગુજરાત સરકાર એલર્ટ, હવે રેમડેસિવિરની અછત ઊભી ના થાય એ માટે 1.45 લાખ વાયલના ટેન્ડર બહાર પાડ્યાં

એપ્રિલ-મેમાં રેમડેસિવિરના અભાવે હજારો દર્દી મોતને ભેટ્યા હતા

બીજી લહેરમાં રેમડેસિવિર મામલે સરકાર નિષ્ફળ જતાં સપ્ટેમ્બરમાં આખી સરકાર ગઈ

4.નોકરી કરવાનો મોહ ઘટી ગયો, બાળકો સ્કૂલે જતા બંધ થયા; જાણો ગયા વર્ષે શું-શું ફેરફાર થયા

આમ તો 2021ને કોરોનાની બીજી લહેર અને ઓક્સિજનની ભીષણ અછત માટે સૌથી વધુ યાદ કરવામાં આવશે. 

5.સ્ટાર્ટઅપ કંપની ‘પંખુડી’ના ફાઉન્ડરનું અચાનક મોત, 32 વર્ષની ઉંમરે હાર્ટ-એટેક આવતાં લોકો સ્તબ્ધ

સોશિયલ કોમ્યુનિટી પ્લેટફોર્મ ‘પંખુડી’ અને હોમ રેન્ટલ સ્ટાર્ટઅપ ‘ગ્રેબહાઉસ’ જેવી સ્ટાર્ટઅપની ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવનું અચાનક મોત થતાં લોકો સ્તબ્ધ છે. 

6.લગ્નના બે વર્ષ બાદ પત્ની સગીરના પ્રેમમાં પડી, પતિએ ભાવુક થઈને પોતાની હાજરીમાં બંનેના લગ્ન કરાવી દીધા

બિહારના જમુઈમાં પતિ, પત્ની અને વોની અનોખી કહાની સામે આવી છે. બે વર્ષના દામ્પત્ય જીવનમાં કામ દરમિયાન પ્રેમીની એન્ટ્રી થાય છે. 

7.વિકેટ લીધા પછી યુવા બોલરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું સેલિબ્રેશન કર્યું, વિરાટ કોહલી પણ જોતો જ રહી ગયો

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બોસ્કિંગ ડે ટેસ્ટમાં મોહમ્મદ સિરાજનું ખાસ સેલિબ્રેશન વાઈરલ થઈ રહ્યું છે. 

8.વડોદરાની SSGમાં મેડિકલ ચેક અપ માટે ગયેલી કિશોરીએ કહ્યું – ‘મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર થયો’, વાંચો અક્ષરસઃ

પકડાયેલા બે આરોપીઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરાઇ

ડોક્ટરને બાથરૂમ લાગી છે તેવું કહ્યું તો જવાબ આપ્યો – રોકી રાખશો તો મરી નહીં જવાય

9. ડોક્ટરે કહ્યું- સહદેવ ભાનમાં આવી ગયો છે;બાદશાહે મદદની ખાતરી આપી

ટૂ-વ્હીલર પર નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો

Read About Weather here

10.નરોડા દહેગામ રોડ પર લાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી, 14 ફાયર ફાઈટરની મદદથી આગ કાબુમાં આવી

લાકડાની પ્લેટ હોવાના કારણ ફેક્ટરીમાં આગ વધુ ફેલાઈ હતી

ફાયર બ્રિગેડના અધિકારીઓએ એક કલાકમાં આગ કાબુમાં લીધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here