આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રાજ્યના વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર જ ફરી મેળવી શકશે, જૂનું વાહન સ્ક્રેપમાં જાય કે વેચો નવા વ્હીકલનો પણ એ જ નંબર મળશે

માલિકી તબદીલ થયેલા વાહનને અન્ય નવો નંબર ફાળવાશે, જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

2.રાતે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ, દિવસે કલમ 144 લાગુ; સ્કૂલ-કોલેજ 15 ફેબ્રુઆરી સુધી બંધ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા 44 હજાર 388 કેસ નોંધાયા છે. 

3.વિરાટે મીડિયાને કહ્યું- હું સંપૂર્ણપણે ફિટ છું; મારા ફોર્મ અંગે મારે કઈ સાબિત કરવાની જરૂર નથી, હું બધી જ મેચ રમું એ શક્ય નથી

નિર્ણયાક મેચમાં તમે મહત્ત્વના ખેલાડીઓને ન ગુમાવી શકો- કોહલી

4.BCCIએ CVC કેપિટલ્સને ગ્રીન સિગ્નલ આપ્યું, શ્રેયસ અય્યર કેપ્ટન અને હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી લગભગ નક્કી

IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગ્લોરમાં યોજાશે

5.કોરોનાની ત્રીજી લહેરમાં સ્ટુડન્ટસ્ ઝપેટમાં, રાજ્યના 1100 વિદ્યાર્થીઓ સંક્રમિત, સુરતમાં 532માંથી એકપણ વિદ્યાર્થીને દાખલ કરવો પડ્યો નથી

1 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં શાળાઓમાં સંક્રમણ વધતાં 9માં સુધીની સ્કૂલ બંધ કરાઈ

6.સંપત્તિની વહેંચણી મુદ્દે મુકેશ-અનિલ વચ્ચે વિવાદ થયો હતો; નવી પેઢીને સામ્રાજ્ય સોંપતાં પહેલાં તેમાંથી પાઠ લેવાશે

દુનિયાનાં 11મા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના 16 લાખ કરોડ રૂપિયાથી વધુના સામ્રાજ્યને પોતાના સંતાનોને સોંપવાનો પ્લાન કરી રહ્યા છે.

7.અમેરિકામાં રેલવે ટ્રેક પર ક્રેશ થયેલું પ્લેન ટ્રેન સાથે અથડાયું; પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પાયલટને બચાવ્યો, જુઓ વીડિયો

પોલીસે પ્લેનમાં ફસાયેલા પાયલટને સુરક્ષીત બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો

8.પ્લેનમાં યાત્રિકો બેઠાં હતા ને 15 ફૂટ દૂર પુશબેક વાહનમાં આગ ભભુકી, ફ્લાઈટ જામનગર જતી હતી

દુર્ઘટનાથી થોડે દૂર ઊભેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લગભગ 85 યાત્રિકો સવાર હતા

9. કાશી વિશ્વનાથ મંદિરમાં ઠંડિમાં હવે કોઈ નહીં રહે ઉઘાડા પગે, જ્યૂટના જૂતા પહેરીને સેવાદાર કરશે સેવા

કાશી વિશ્વનાથ ધામમાં પુજારીઓ, સેવકો અને સુરક્ષાકર્મીઓને હવે ઠંડિમાં ઉઘાડા પગે કામ નહીં કરવું પડે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માટે 100 જોડી જ્યૂટના જૂતા વારાણસી મોકલ્યા છે. 

Read About Weather here

10.અંતે, હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લૉકવુડે સલમાન ખાન સાથેના અફેર અંગે ચુપ્પી તોડી

સામંથા એક્ટર સલમાનની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here