આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.અમદાવાદમાં કોરોનાના રોજ 1600 કેસ, બજારોમાં માસ્ક વિનાની ભીડ છતાં કોઈ નવા પ્રતિબંધો નહીં

અત્યારે દરરોજ 14000 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ અને ફલાવર શો સહિતના મેળાવડા બંધ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.ગોંડલમાં 14 વર્ષની સગીરા પર સાવકા પિતાએ એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

માતાએ બીજા લગ્ન કરતા સગીરા આરોપી પિતા સાથે જ રહેતી હતી, માતા મજૂરી કામ માટે બહાર જાય ત્યારે સાવકો પિતા દુષ્કર્મ આચરતો

3.બંગાળમાં સુરક્ષા ઘેરો તૂટ્યા પછી ભાષણ રોકવું પડ્યું, નોઇડામાં ખોટા વળાંકને કારણે કાફલો ફાંફાં મારવા લાગ્યો

7 નવેમ્બર 2014: ત્રણ લેયરની સિક્યોરિટી તોડી વડાપ્રધાનને મળવા પહોંચ્યો શખસ

4.વન્યપ્રાણીઓના હુમલામાં માનવમૃત્યુ થાય તો હવે રૂ.5 લાખ અને ગાય-ભેંસના મૃત્યુના કિસ્સામાં રૂ.50 હજારનું વળતર ચૂકવાશે

વન તથા અભયારણ્ય અને એની નજીકના વિસ્તારમાં પ્રાણીઓના હિંસક હુમલાથી મૃત્યુના કિસ્સામાં સહાયમાં વધારો, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરુ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવમૃત્યુ-ઇજા તથા પશુમૃત્યુના કિસ્સામાં વળતર

5.જાફરાબાદના નેસડી મોલ્લા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, ત્રણેક શ્વાનની ટુકડીએ બહાદુરી બતાવી દીપડા પાછળ દોટ મૂકી

દીપડોએ રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કર્યો, સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો

6.બિહારના વૃદ્ધે કહ્યું- વેક્સિનથી શરીરમાંથી ઘણાબધા રોગો ગાયબ થઈ ગયા; નંબર બદલી રજિસ્ટ્રેશન કરાવતા

મુખ્ય સચિવે તપાસના આદેશ આપ્યા, દેશમાં ઘણી જગ્યા પર લોકોએ હજી વેક્સિન નથી લીધી. સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો છતાં અમુક લોકો હજી વેક્સિન લેતા ડરી રહ્યા છે,

7.સરકારે વાઇબ્રન્ટ તો મોકૂફ રાખી, પણ આજે યોજાયેલી સાયન્સસિટીની ઇવેન્ટમાં ઊમટેલા હજારોનાં ટોળાં અમદાવાદમાં સંક્રમણ વધારી શકે છે

સાયન્સસિટી ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશનના નામે ભીડ ભેગી થઈ હતી, આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે સહિતના ડેલિગેટ પણ ભાગ લેવા આવ્યા હતા

8.કોરોનાના કેસો વધતાં નિયંત્રણો વધશે, કર્ફ્યૂ રાત્રે 11ની જગ્યાએ 9 વાગ્યાથી શરૂ થશે, સાંજ સુધીમાં કોર કમિટી લેશે નિર્ણય

કોરોનાના કેસ વધતાં વાઇબ્રન્ટ મોકૂફ તેમજ અન્ય સરકારી કાર્યક્રમો રદ, રાજ્યનાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ સહિત કેટલાક કડક નિયમો લાગુ થશે

9.ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે વાઇબ્રન્ટ સમિટ આખરે મોકૂફ, સળંગ બીજા વર્ષે સમિટને કોરોનાનું ગ્રહણ

બે મહિનાથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા તૈયારીઓ ચાલતી હતી, રશિયાના વડાપ્રધાન આવી પણ ગયા હતા, ઉદ્યોગપતિઓ-અધિકારીઓમાં ખચકાટ હતો

Read About Weather here

10. MPથી પ્રેમ લગ્ન કરી 6 મહિના પહેલાં સુરત આવેલા દંપતીનું ગેસ ગૂંગળામણથી મોત, પત્નીના પેટમાં 2 મહિનાનો ગર્ભ હતો

રોજગારીની શોધમાં સુરત આવેલા શ્રમિકોનું ભરનીંદરમાં જ મોત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here