આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.કંપનીએ સ્વીકાર્યું- 11 કાર સળગી ચૂકી છે; ગ્રાહકોને ઘરની બહાર ગાડી ઊભી રાખવા કહ્યું

જો તમારી પાસે હ્યુન્ડાઈ અને કિઆની ગાડીઓ હોય તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. 

2.પિતા જ્વેલરી વેપારી, 6 મહિના સુધી જૈન સાધ્વીઓ પાસે રહી, 400KM પગપાળા યાત્રા કરી ચૂકી છે

17 ફેબ્રુઆરીએ બ્યાવરમાં દીક્ષા લેશે

૩.વોર્નર- શ્રેયસ પર દરેક ફ્રેન્ચાઈઝીની નજર, શાર્દૂલ અને હોલ્ડર સરપ્રાઈઝ પેકેજ હોઈ શકે છે

કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે શ્રેયસ અય્યર કેપ્ટન સહિત બેટરનો શાનદાર વિકલ્પ રહેશે

4.કોરોનાગ્રસ્ત ડો.જોશિયારાને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઇ લઈ જવાયા, એકમો ટેક્નિકથી થશે સારવાર

એક મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા છે.

5.અમદાવાદમાં ગર્ભવતી મહિલાનું સારવાર ન મળતાં એલજી હોસ્પિટલના કેમ્પસમાં જ મિસ્કેરેજ, સુપરિન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરવા વિપક્ષનો હોબાળો

હોસ્પિટલ સ્ટાફે ડિલિવરીને 1 મહિનાની વાર હોવાનું કહ્યું હતું અને ઘરે જતા કેમ્પસમાં જ ડિલિવરી થઈ ગઈ

6.ફિલ્ડિંગ ગોઠવતી વેળાએ ચહલને ગુસ્સામાં કહ્યું- તને શું થયું? શા માટે બરાબર દોડતો નથી?

સ્ટમ્પ માઈકમાં સમગ્ર વાતચીત રેકોર્ડ થઈ ગઈ

7.અત્યાર સુધીમાં 48% મતદાન, શામલીમાં સૌથી વધુ 53.13% અને ગાઝિયાબાદમાં સૌથી ઓછું 43.10% મતદાન

PM મોદી સહિત અનેક નેતાઓએ મતદાન કરવાની અપીલ કરી

8.નાસિકના રામકુંડમાં ભત્રીજા આદિનાથે લતાદીદીના અસ્થિ વિસર્જિત કર્યા, વારાણસી અને હરિદ્વારમાં પણ અસ્થિ વિસર્જિત કરવામાં આવશે

નાસિકમાં રામકુંડની બહાર લતા તાઈની યાદમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી

9.અભિનેતા પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ, પત્નીએ કહ્યું- તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે

અમોલ પાલેકરને તેમની જૂની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

10.રિયાલિટી શો હોસ્ટ કરવા માટે કંગના રનૌતને 25 કરોડ મળ્યા; શો 27 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થશે

કંગના રનૌત ટૂંક સમયમાં એકતા કપૂરની અપકમિંગ રિયાલિટી શો ‘લોક અપ’ને હોસ્ટ કરતી જોવા મળશે