આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.પંચમહાલના શહેરામાં પતિએ સૂતેલી પત્ની પર ધારિયાથી હુમલો કર્યાં બાદ પોતાનું જ ગળું કાપી નાખ્યું, અર્ધનગ્ન ફરતો રહેતો

અસ્થિર મગજના પતિએ આવેશમાં આવીને નિંદ્રાધીન પત્ની ઉપર હુમલો કર્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

2.માંડવીના આમલી ડેમમાં શ્રમિકો સાથેની નાવડી પલટી, 2નાં મોત, 3ને બચાવી લેવાયા,5ની શોધખોળ ચાલુ

ડેમ વચ્ચે નાવડીમાં બેસાડીને શ્રમિકોને લઈ જવાતા હતા, તમામ શ્રમિકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી હતા

3. માત્ર એક બટન દબાવી ભીડભંજનને તેલ ચઢાવી શકાશે, હનુમાનજીને તેલ ચઢાવતા જ લાઇટ થશે અને મંત્ર પણ વાગશે

હરણીના સંકટ મોચનના મંદિરમાં ભક્તોને કોરોનાનું સંકટ નહીં નડે

4.પતંગ પકડવા જતાં 9 વર્ષના માસૂમને 11,000 વોલ્ટનો કરંટ લાગ્યો, 10 ટકા હૃદય કામ કરતું હતું ને અમદાવાદ લાવ્યા, 12 દિવસે હસતો-રમતો થયો

અમદાવાદની ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલના ડોકટરોની ટીમે કોમામાં રહેલા 9 વર્ષના બાળકને સાજો કર્યો

5.આફ્રિકન બોલિંગ સામે ઈન્ડિયન ઓપનર ઢેર, પુજારા-વિરાટે ઈનિંગ સંભાળી; લંચ બ્રેક સુધી સ્કોર 75/2

કેપટાઉનમાં 11 જાન્યુઆરી(મંગળવાર)ના દિવસે વરસાદ પડવાની સંભાવના 60થી 65% સુધી રહેલી છે

6.એક બાંગ્લાદેશી કંપનીએ બટાકાંનાં બિસ્કિટ લૉન્ચ કરીને અબજો રૂપિયાની ગંજાવર કંપનીઓને કઈ રીતે દોડતી કરી દીધી?

બાંગ્લાદેશી કંપની ‘પ્રાણ’ની ‘પોટાટા’ બ્રાન્ડનાં બટાકાંનાં બિસ્કિટે તરખાટ મચાવ્યો છે, એની સામે ITC, બ્રિટાનિયા, યુનિબિક જેવી કંપનીઓએ પણ એવાં જ બિસ્કિટ લોન્ચ કર્યાં છે

7.છેડતીનો આક્ષેપ અને 10 કોર્પોરેટરનાં રાજીનામાં છતાં શહેજાદખાન પઠાણને AMCના વિપક્ષના નેતા બનાવ્યા, નીરવ બક્ષીને ઉપ-નેતા બનાવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખરે વિપક્ષના નેતાની નિમણૂકની ગૂંચવણનો ઉકેલ આવી ગયો છે. 

8.આયુષ્માન ખુરાના ને અપારશક્તિએ હવે મુંબઈમાં ઘર ખરીદ્યું, કિંમત છે કરોડોમાં

2020માં આયુષ્માન-અપારશક્તિએ ચંદીગઢમાં ઘર ખરીદ્યું હતું

9.અનુષ્કા શર્માએ દીકરીના બર્થડે પહેલાં પતિ સાથેની બેડરૂમ તસવીર શૅર કરી, કહ્યું- ‘રાત્રે 9.30 વાગે કોણ સૂવા જાય?’

અનુષ્કા શર્માની દીકરી વામિકા 11 જાન્યુઆરીએ એક વર્ષની થઈ

Read About Weather here

10.આલિયા ભટ્ટને 20 મિનિટ કામ કરવાના 9 કરોડ તો અજય દેવગનને 7 દિવસના શૂટિંગ માટે 35 કરોડ ફી મળી

કોરોનાના કેસમાં વધારો થતાં ‘RRR’ની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here