આજના ઇવનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત, ઓમિક્રોનના 97માંથી 41 દર્દીને રજા આપી

હાલ રાજ્યમાં 1. 10 લાખ બેડ ઉપલબ્ધ,15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટરની સુવિધા,500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી

Visit Saurashtra Kranti Homepage here

2.સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત, આફ્રિકાને 113 રનથી હરાવ્યું; મેચમાં શમીએ 8 વિકેટ લીધી

સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો,

3.33 દિવસ પછી દેશમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ, ઓમિક્રોનના કેસ પણ વધીને 961 થયા: સ્વાસ્થ્ય વિભાગ

મહારાષ્ટ્ર અને દિલ્હી જેવાં રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતિથી વધી રહી છે

પંજાબમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો, સ્પેનથી પરત ફરેલી વ્યક્તિ પોઝિટિવ

4.શિક્ષણમંત્રીની ઓફલાઇન શિક્ષણની જીદ વિદ્યાર્થીઓને ભારે પડી, રાજ્યમાં અત્યાર સુધી 100 જેટલા વિદ્યાર્થી પોઝિટિવ, અ’વાદની બે સ્કૂલમાં વધુ 3 કેસ

આજે સી.એન.વિદ્યાલયમાં 1 અને સંત કબીર સ્કૂલના 2 વિદ્યાર્થી પોઝિટિવ

ગઈકાલે ઉદગમ અને ઝેબર સ્કૂલમાં 2 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા

5.નુસરત જહાંએ પહેલીવાર યશ દાસગુપ્તા સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું, બોલી- હું તારી સાથે ભાગી ગઈ હતી

બંગાળી એક્ટ્રેસ તથા TMC (તૃણમૂલ કોંગ્રેસ) સાંસદ નુસરત જહાંના રેડિયો શો ‘ઇશ્ક વિથ નુસરત’માં યશ દાસગુપ્તા આવ્યો હતો. 

6.ઉ. કોરિયાના તાનાશાહનો ચહેરો પણ બદલાયો, નવો ફોટો જોઈને દુનિયાને થયું આશ્ચર્ય

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની તસવીર દુનિયામાં ફરી એકવાર ચર્ચામાં

7.એક દિવસમાં કોરોનાના 16 લાખ કેસ, 7000 મોત; અમેરિકા-ફ્રાંસ-બ્રિટનમાં તૂટ્યાં તમામ રેકોર્ડ

WHOના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું- હાલની વેક્સિન ઓમિક્રોન સામે હજુ પણ પ્રભાવિત

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 4 લાખ 65 હજાર કેસ

8.ગેરેજમાં કામ કરી રહેલી વ્યક્તિએ ગીત ગાઈને દરેકનાં દિલ જીત્યાં; ઇમ્પ્રેસ થઈ આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે. તેઓ સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત ટ્વિટર પર શેર કરતા રહેતા હોય છે. 

9.નોરા ફતેહી પોઝિટિવ, કહ્યું- ‘કોરોનાની બહુ જ ખરાબ અસર થઈ છે, ઘણાં દિવસોથી પથારીવશ છું’

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર પણ કોરોના પોઝિટિવ

અર્જુન કપૂરના ફોઈના દીકરા મોહિત મારવાહ તથા ચાર મિત્રોને પણ કોરોના

Read About Weather here

10. 25 વર્ષ બાદ બનાસકાંઠામાં ફરી એકવાર ગોળ બનાવવા લાગ્યા ખેડૂતો, મહારાષ્ટ્ર-રાજસ્થાનથી લવાય છે શેરડી

શેરડીને કોલુ મશીનમાં પીલવામાં આવે છે, રસને જુદી જુદી રીતે થાળમાં ઉકાળવામાં આવે છે,5થી 6 કલાક બાદ તૈયાર થાય છે પાતળો ગોળ, ઠંડીમાં ખૂબ ફાયદાકારક

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here