આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.બીરભૂમમાં અનેક ઘરોમાં આગ લગાવાઈ, 10 લોકો જીવતા સળગી ગયા, તૃણમૂલ નેતાની હત્યા બાદ ફાટી નીકળી હિંસા

બાગુતી ગામમાં તૃણમૂલ નેતા ભાદુ શેખની હત્યા થઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

2.AIR INDIAએ ભારતીય ટ્રાવેલ એજન્સીઓને એર ટિકિટ ઇસ્યુ કરવા મનાઈ ફરમાવી, ગુજરાતનાં એસોસિયેશનો લડી લેવાના મૂડમાં

અત્યારે ટૂર-ઓપરેટર્સ એર ઇન્ડિયાનું કેનેડા, ઓસ્ટ્રેલિયાનું બુકિંગ કરી શકતા નથી

3.’ધ કાશ્મીર ફાઇલ્સ’ની રેકોર્ડતોડ કમાણી, અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ને પછાડી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની આંધીમાં ‘બચ્ચન પાંડે’ ક્યાંય ખોવાઈ ગઈ, 4 દિવસમાં માત્ર 41 કરોડની કમાણી કરી

4.જેકલિન ફર્નાન્ડિઝને કારણે ફુગ્ગા વેચનારને નુકસાન થયું, એક્ટ્રેસે પૈસા આપવા પડ્યા

બોલિવૂડ સેલેબ્સ ઘરની બહાર નીકળે એટલે ચાહકો તથા ફોટોગ્રાફર્સ તેમની આગળ-પાછળ ફરતા હોય છે. 

5.ગુજરાતી MC Tod Fodનું 24 વર્ષની ઉંમરમાં અવસાન, રણવીર સિંહ-સિદ્ધાંત ચતુર્વેદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

20 માર્ચે સ્ટ્રોકને કારણે ધર્મેશ પરમારનું મોત થયું

6.બ્રેકઅપ બાદ પહેલી વાર સાથે જોવા મળ્યા, પૂર્વ પ્રેમીએ એક્ટ્રેસને ફિલ્મી હીરોની જેમ પ્રોટેક્ટ કરી

ત્રણ મહિના પહેલાં જ સુસ્મિતા તથા રોહમન વચ્ચે બ્રેકઅપ થયું હતું

7.ત્રણ બાળક સાથે અલિના લક્ઝરી વિલામાં છુપાઈ, તેને બહાર કાઢવા માટે 3 દેશના 50 હજાર લોકોએ ઓનલાઇન પિટિશન કરી છે

અલિના પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીની સાંસદ પણ રહી ચૂકી છે

8.એક્ટ્રેસે બાલ્કનીમાં ઊભા રહીને મિડલ ફિંગર બતાવી, SRK બાજુમાં ઊભો રહીને સિગારેટ ફૂંકતો હતો

દીપિકા તથા શાહરુખ હાલમાં સ્પેનમાં ‘પઠાન’નું શૂટિંગ કરી રહ્યા છે

9.પ્રભાસની ‘રાધે શ્યામ’ના શો હાઉસફુલ, બોલિવૂડ ઉપરાંત એશિયન-કોરિયન સિનેમા પર ફોકસ

યુક્રેન યુદ્ધને કારણે હોલિવૂડના અનેક સ્ટૂડિયોએ રશિયામાં ફિલ્મ રિલીઝ અટકાવી દીધી છે. રશિયાએ હવે બોલિવૂડ ફિલ્મ બતાવવાનો નિર્ણય લીધો છે.

Read About Weather here

10.’પિતાની લાશના ટુકડા કરીને કોથળામાં ભર્યા, બહેનના દીકરાનું માથું આંગણામાં ફેંકી દીધું’; પીડિતોની દર્દભરી દાસ્તાન

પલ્લવી જોશી કાશ્મીરી પંડિતોની વાત સાંભળીને ભાવુક થઈ ગઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here