આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.દારુ-મિત્ર-ડોક્ટર ને નેતા જૂના એટલા સારા, કોંગ્રેસમાં સોનિયા અને રાહુલ નેતા સારા પણ તેમના સલાહકારો નકામા!

ચાલુ રેસમાં ઘોડા ન બદલાય છતાં પંજાબની ચૂંટણીના મહિનાઓ આડે રાહુલે અમરિન્દરને બદલ્યા

2.પાલિકાએ ફાળવેલા મકાનોમાં સુુવિધાઓ ન મળતા કિન્નર સહિત 2 મહિલા આપઘાત કરવા પાણીની ટાંકી પર ચઢી ગઇ, 1 કલાક સુધી ફાયર બ્રિગેડ સાથે ખેંચતાણ થઇ

45 ફૂટ ઉંચાઈએ ખેંચતાણના દ્રશ્યો સર્જાતાં એક તબક્કે લોકોના જીવ પડીકે બંધાયા

3. ક્યારેય લોકડાઉન ન લગાવનાર દક્ષિણ કોરિયામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 6 લાખ કેસ, ચીનમાં પણ સ્થિતિ બગડી

ઈઝરાયેલમાં કોરોનાનો એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે

4. સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન સોંપવાની તૈયારી, 3 મહિના પહેલાં સિદ્ધુ સાથે ફોટો વાયરલ થયો હતો

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, પંજાબી ભગવંત માન સરકાર ભજ્જીને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

5.રૂપિયામાં મળશે ક્રૂડ, ડોલરની સરખામણીમાં રૂપિયાની તાકાત વધશે; દેશનું આયાત બિલ પણ ઘટશે

યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલી રહેલુ રશિયા ક્રૂડ ઓઈલ માટે નવા ગ્રાહકો શોધી રહ્યું છે.

6.શ્વેતા બચ્ચનની વ્હાઇટ થીમ પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો, બિગ બી-એશ-અભી ના આવ્યા

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનનો તાજેતરમાં જ જન્મદિવસ હતો. શ્વેતાના બર્થડેની પાર્ટી જાણીતા ફેશન ડિઝાઈન અબુ જાની-સંદીપ ખોસલાએ આપી હતી. 

7.’લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ’

હર્ષ સંઘવીએ પુત્રનો વીડિયો શેર કરીને લખ્યું, ‘આનાથી વધારે ગર્વ ન અનુભવી શકું’

8.રાજકોટની મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળાફાંસો ખાધો, માતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- દિયર બેફામ ગાળો ભાંડતો, 10 વર્ષ સાસરિયાએ સખત ત્રાસ આપ્યો

મહિલા તબીબે વાકાનેરમાં ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

9.MPના ભગોરિયા મેળામાં છોકરીઓની છેડતી કરી, વિરોધ કરતા રોમિયોએ ઢોર માર માર્યો; ભીડ માત્ર તમાશો જોતી રહી

મધ્યપ્રદેશમાં આદિવાસી સંસ્કૃતિના પર્વ ભગોરિયામાં સતત છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

10.’પઠાન’ના સેટ પરથી દીપિકા પાદુકોણની બિકીની તસવીરો લીક, શાહરુખ ખાન એઇટ પેક એબ્સમાં જોવા મળ્યો

દીપિકા-શાહરુખ હાલમાં સ્પેનમાં ‘પઠાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે