આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ પહેલા જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, દર્શન સમયે ભક્તોને પગ મૂકવાની જગ્યા ખૂટી પડી

ફૂલડોલ ઉત્સવ નિમિતે 1200થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો

Visit Saurashtra Kranti Homepage here

2.રશિયા-યુક્રેનના યુદ્ધની અસર, સ્ટીલમાં 30થી 35% અને બાંધકામના રો-મટિરિયલમાં 15થી 40%નો ભાવ વધારો

આગામી સપ્તાહની અંદર મિટિંગ યોજી તમામ બિલ્ડરો બાંધકામમાં 15થી 20% ભાવ વધારો મૂકશે

3.પોતે કેપ્ટન પસંદ થયાની ઓફિશિયલ પોસ્ટ શેર કરી, સેમસનની પ્રતિક્રિયા જોવાજેવી રહી; બટલરને પ્રપોઝ પણ કર્યું

રાજસ્થાન રોયલ્સે બુધવારે એવું કર્યું કે જેનાથી તમામ ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે. 

4.અમદાવાદમાં ફોન ચોરીની શંકાએ ખિસ્સા તપાસનાર મિત્રને યુવકે છરીના ઘા ઝિંકી મોતને ઘાટ ઉતારી દીધો

રાયખડ પાસે યુવકની હત્યાનો બનાવ

5.દર મિનિટે 55 બાળકો રિફ્યૂજી બનવા લાચાર, અત્યાર સુધી 30 લાખ યુક્રેનિઓએ વતન છોડ્યું

યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુરોપમાં શરણાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેની અસર યુક્રેની બાળકો પર પણ પડી છે.

6.સુરતમાં લિવ ઈનમાં રહેતી મહિલાની પ્રેમીએ જ ગળું કાપી પતાવી દીધી હોવાનો ખુલાસો, દીકરી પહેલાં જન્મ દિવસ પહેલાં જ નોધારી

લિવ ઈનમાં રહેતા યુવકે અજાણ્યો હત્યા કરી ફરાર થયો હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું

7.દિલ્હી, પંજાબ બાદ આપની ગુજરાત સર કરવાની તૈયારી, એપ્રિલમાં કેજરીવાલ સભા ગજવશે, બૂથ લેવલ સુધીના માઈક્રો મેનેજમેન્ટની રણનીતિ

અમદાવાદમાં રોડ શો કરવાની સાથે સાથે આદિવાસી સંમેલનો પણ આપ દ્વારા કરાશે

8.મથુરા પાસે ભક્ત પ્રહલાદનું ગામ છે, અહીં પૂજારી 20-25 ફૂટ પહોળી સળગતી હોળીમાંથી પસાર થાય છે

મથુરા, વૃંદાવન, બરસાનાની હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. હોળીની ધમાચકડી અને બરસાનાની લઠમાર હોળી સાથે ફાલૈન ગામની હોળી પણ ખૂબ જ ખાસ હોય છે. 

9.કચ્છી કલાકારને મહિલાએ ઘરે બોલાવી ચામાં નશાની દવા પીવડાવી, નગ્ન હાલતમાં વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યો

કલાકારે એક મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Read About Weather here

10.પાયલ રોહતગી વોશરૂમમાં સ્ટોપર મારવાનું ભૂલી ગઈ, સ્પર્ધક શિવમ શર્માએ દરવાજો ખોલ્યો

વોશરૂમમાં પાયલ રોહતગીને જોતા જ શિવમ ડરી જાય છે અને માથું પકડી લે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here