આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.સાણંદ ત્રિપલ મર્ડરમાં આરોપીને ફાંસીની સજા, ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાખ્યાં હતાં

મિર્ઝાપુર કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે

Visit Saurashtra Kranti Homepage here

2.કહ્યું- સત્યને દબાવવા માટે એક ઈકોસિસ્ટમ કામ કરે છે, કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. 

3.મોદીએ ભાજપના સાંસદોને કહ્યું- મારા કારણે તમારા બાળકોની ટિકિટ કપાઈ; કારણ કે વંશવાદ લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે

પાર્ટીમાં પારિવારિક રાજકારણને મંજૂરી આપવામાં આવશે નહીં.

4.ખેરસન પર સંપૂર્ણ કબજો કરવાનો રશિયાનો દાવો; પોલેન્ડ, ચેક રિપબ્લિક અને સ્લોવેનિયા PM ઝેલેન્સ્કીને મળવા કિવ જવા રવાના

રશિયા સતત યુક્રેનના શહેરોમાં નાગરિક વિસ્તારો પર બોમ્બમારો કરી રહ્યું છે

5.અનુપમ ખેરે કહ્યું, ‘આ ફિલ્મ જોયા બાદ હિંદુસ્તાન પોતાને દોષી માની રહ્યું છે, વિવાદનો તો સવાલ જ નથી’

ફિલ્મના શૂટિંગ દરમિયાન અનુપમ ખેર અનેકવાર રડી પડ્યા હતા, પુષ્કર નાથના રોલ સાથે ગાઢ કનેક્શન

6.કારમાં આવેલા હુમલાખોરોએ ટુર્નામેન્ટમાં આડેધડ 20 ફાયરિંગ કર્યાં, મેચ સમયે થયેલા ઝઘડા બાદ આ ઘટના બની

પંજાબના જાલંધરના નકોદરના મલ્લિયાં કલાં ગામમાં ચાલી રહેલી ટુર્નામેન્ટ સમયે સોમવારે ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર સંદીપ નંગલની ફાયરિંગ કરીને હત્યા કરી નાંખી છે. 

7.પુતિનની સેના પાસે 10 દિવસ ચાલે એટલો જ દારૂગોળો, ઝેલેન્સ્કીએ રશિયન સેનાને કહ્યું- સરન્ડર કરી દો, માનવીય વ્યવહાર જ કરીશું

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 20 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ત્રણવાર વાતચીત થઈ છે. 

8.રશિયન પત્રકારે લાઈવ પ્રસારણમાં બતાવ્યું ‘સ્ટોપ વોર’નું બેનર, કહ્યું- પ્રોપેગેંડા પર વિશ્વાસ ન કરો

લાઈવ પ્રસારણ દરમિયાન એક મહિલા કર્મચારીએ વિરોધ વ્યક્ત કર્યો હતો

9.કંગના રનૌત ફિલ્મ જોઈને ખુશીથી ઝૂમી ઉઠી, કહ્યું- આ મૂવીએ બોલિવૂડના તમામ પાપો ધોઈ નાખ્યા

કંગનાએ હાલમાં જ આ ફિલ્મ જોઈ હતી

Read About Weather here

10.રેસ્ટોરાંએ 40 પૈસા વધુ લઈ લેતાં કસ્ટમર કોર્ટ પહોંચ્યો, કોર્ટે સમય બગાડવાનું કહીને 4 હજારનો દંડ ફટકાર્યો

ભારત સરકારના નિયમ મુજબ 50 પૈસાથી ઓછી રકમને ઈગ્નોર કરવામાં આવે છે અને વધુ હોય તો એક રૂપિયો લઈ શકાય છેઃ જજ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here