આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.છોકરામાંથી છોકરી બનેલી મોડલ નવ્યા સિંહે કહ્યું- પિતાને જ્યારે સત્યની જાણ થઈ તો તેમને આઘાત લાગ્યો હતો; જાણો તેની સંપૂર્ણ લાઈફ જર્ની

ક્યારેક માતા-પિતાની સાથે જતી, ત્યારે મારી સામે જ તેમની મજાક ઉડાવવામાં આવતી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.Big Bazaarનું નામ હવે બદલાઈ જશે, ફ્યુચર ગ્રુપના લોકેશન પર રિલાયન્સ હવે આ નવા નામથી સ્ટોર શરૂ કરશે

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહથી જ બિગ બઝારને તેના હાથમાં લેવાની શરૂઆથ કરી દીધી છે.

3.અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હર્ષ સંઘવી, ગેટ પર ચુસ્ત બંદોબસ્ત, પાસ વગર નો-એન્ટ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 કલાકે ખેલ મહાકુંભનું ઉદઘાટન કરશે

4.2021-22માં પ્રોવિડન્ટ ફંડ પર મળશે 8.10% વ્યાજ, આ છેલ્લાં 40 વર્ષમાં સૌથી ઓછું

PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે.

5.સુરતમાં જન્મના 3 કલાકમાં જ બાળકીને કચરાના ઢગલામાં નાંખી દેતાં મોત, પોલીસને જાણ કરવાના બદલે લોકો ફોટો-વીડિયો બનાવતા રહ્યા

બાળકીના મૃતદેહને જોઈ લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો

6.નેશનલ લો, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ આ ત્રણેય યુનિવર્સિટી એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે- નરેન્દ્ર મોદી

રક્ષાક્ષેત્રમાં આજના સમયમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવરની માગ- નરેન્દ્ર મોદી

7.ચિલોડાથી દહેગામ સુધી રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા, મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

ચિલોડાથી દહેગામ સુધી રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા

8.કહ્યું- માફી માગુ છું કે હું જનતાનો વિશ્વાસ ન જીતી શક્યો; નવેસરથી વિચારવાનો સમય આવી ગયો

પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની વિધાનસભા ચૂંટણીમાં હાર થતાં જ તેમના રાજકીય ભવિષ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. 

9.કબીર સિંહ ફિલ્મની એક્ટ્રેસ નિકિતા દત્તા સાથે શું જુબિન નોટિયાલ ટૂંક સમયમાં લગ્ન કરશે? જાણો કોણ છે સિંગરની દુલ્હન

જુબિન નોટિયાલ અને નિકિતા દત્તાની મુલાકાત કબીર સિંહના સેટ પર થઈ હતી

Read About Weather here

10.કેન્સરને હરાવીને સોનાલી બેન્દ્રેએ કહ્યું, ‘હું ગ્રેટફૂલ છું કે હું મારા દીકરાને મોટો થતાં જોઈ શકી છું’

સોનાલીને 2018માં કેન્સર ડિટેક્ટ થયું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here